Cli
48 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોડા રેમ્પ વોક પર બોલ્ડ લુકથી ફેન્સને દીવાના કર્યા, ડીપનેક ડ્રેસમાં બધું બતાડ્યું...

48 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોડા રેમ્પ વોક પર બોલ્ડ લુકથી ફેન્સને દીવાના કર્યા, ડીપનેક ડ્રેસમાં બધું બતાડ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી સુપર મોડેલ મલાઈકા પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજથી આજકાલ ખુબ ચર્ચામાં છવાયેલી છે તેની બોલ્ડ ડ્રેસિંગ સેન્સ માં તે અવારનવાર જીમ બહાર તો ઇવેન્ટ દરમિયાન પોતાના હુસ્નનો જાદુ ચલાવતી જોવા મળે છે તેની હર અદાઓ પણ ફેન્સ પ્રેમ લુટાવંતા રહે છે તાજેતરમાં લેક મેં રેમ્પ વોક માં મલાઈકા એરોરા.

ખુબજ આકર્ષક બ્લુ ડીપનેક લંહેગા ચોલીમા શાનદાર રેમ્પ કરતી દેખાઈ હતી તેની બોલ્ડ નેશ તેના ડીપનેક ડ્રેસીસ માં તેના છલકાતા નિતંબો થી ફોન્ટ કરતી ચાહકોને ઘાયલ કરી રહી હતી તેની મદમસ્ત ચાલ અને માદક નજરોની અદાઓથી ચાહકો મદહોશ થયા હતા આ દરમિયાન તેને પોતાની 48 વર્ષની ઉમંરે પણ.

વોક પરની કેટલીય મોડેલોને શરમાવી દિધી હતી તેના સખત વર્કઆઉટ ફિગર ના જોરે તેને ફેન્સને મોહીત કરી દિધા હતાં તેનો આ ગજબનો બોલ્ડ અને ગ્લેમર લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો 90ના દશકાથી આઈટમ સોગંમા ધમાલ મચાવતી છૈયા છૈયા અને મુન્ની બદનામ હુઈ જેવા.

સુપરહિટ સોગંથી ચાહકોને સીટીઓ મારવા મજબુર કરતી મલાઈકા ના આ લુક પર ચાહકો મન મુકીને લાઈક કોમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા આ દરમિયાન તે પોતાના પ્રેમી અર્જુન કપૂર સાથે જોવા મળી હતી અને અર્જુન સાથે તેને પેપરાજીને પોઝ પણ આપ્યા હતા આપનો મલાઈકા અરોરા ના આ બોલ્ડ લુક પર શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *