પોતાના મોત બાદ પણ સિદ્ધાર્થ શુક્લાએ સલમાન ખાનને હરાવીને મોટો રેકોર્ડ બનાવી લીધો છે ભલે તમે આવું પહેલા ન જોયું હોય પરંતુ સિદ્ધાર્થ સુક્લાએ પોતાના નિધનના બે મહિના બાદ એક એવો એવો રેકોર્ડ બનાવી દીધો છે જેને તોડવો સારા સારાનું કામ નથી તે કઈ રીતે આવો જાણીએ.
યાહોએ 2021માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડયું છે અહીં તે સેલિબ્રિટી છે જેને સૌથી વધારે લોકોએ ઇન્ટરનેટમાં સર્ચ કર્યા હો તેછે તમને જાણીને નવાઈ લાગશે કે એમાં સૌથી ટોપમાં નામ સિદ્ધાર્થ શુક્લાનું છે જેમાં બીજા નંબરના લિસ્ટમાં બોલીવુડના દબંદ એક્ટર સલમાન ખાન છે.
સલમાન તે એક્ટર છે જેના લોકો પુરી દુનિયામાં જાણે છે છતાં સિદ્ધાર્થનું જાદુ લોકોના મગજમાં એવું ચડ્યું એમણે સલમાનને પણ પાછળ પડી દીધા આ લિસ્ટમાં ત્રીજા નંબરમાં સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુન છે જણાવી દઈએ સિદ્ધાર્થ શુક્લાનું બે મહિના પહેલા હ્નદ!યરોગના હુલમાંથી નિધન થયું હતું.
સિદ્ધાર્થને દુનિયા છોડ્યે બે મહિના થઈ ગયા પરંતુ તેમને ચાહવા વાળા તે વાતનો અહેસાસ નથી દેતા ચાલુ દિસવોમાં સિદ્ધાર્થ ઇન્ટરનેટમાં ટ્રેન્ડ કરતા રહે છે અહીં ભારતમાં આ પહેલી વાર બન્યું કે નિધન બાદ કોઈ આટલું પોપ્યુલર થયું હોય અહીં મોટા સ્ટાર સલમાન ખાનને પણ સિદ્ધાર્થ સુક્લાએ પાછળ છોડી દીધા છે.