તાજેતરમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ૧૪ વર્ષની માસુમ બાળકીને અંધશ્રદ્ધા ભૂત વરગાળ ના શકના આધાર પર તાંત્રિક વિધિ ના નામે જીવલેણ ત્રાસ આપીને સાત દિવસ સુધી ભૂખી રાખીને લાકડી અને વાયર વડે ફટકાર મારીને દીકરીને મો!તને ઘાટ ઉતારી હતી જે ઘટનામાં કશુરવાર એના જ પિતા ભાવેશ અકબરી.
અને કાકા દીલીપ અકબરી હતા ગામલોકોની જાણથી સોમનાથ પોલીસ એસ પી મનોહર સિંહ જાડેજા સહીતની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને આ ઘટનાની તપાસ હાથ ધરી હતી દિકરી ધૈયાના પિતા ભાવેશ અકબરી અને દિલીપ અકબરીની ધડપકડ કરીને જેલના સળિયા પાછડ ધકેલી દિધા હતાં કાળા જાદુ અને તંત્ર મંત્ર ની.
મનોવૃતીઓ ધરાવતા આ પરીવાર ના મનમાં હજુ પણ પસ્તાવો જોવા મળતો નથી જે તાજેતરમાં એક યુટ્યુબરે ઈન્ટરવ્યુ લેતા ધૈયા ની માતા એ જણાવ્યું હતુંકે મેં એને જન્મ આપ્યો છે મારા પર દુઃખ ના પહાડ ટુટી પડ્યા છે મારો પતિ જેલમાં છે અને જ્યારે દિકરી ધૈયા વિશે પુછ્યું તો એને જણાવ્યું કે મને.
સહેજ પણ પસ્તાવો નથી મારા પતિને મેંજ પરમીશન આપી હતી કે એના પર કાળો જાદુ કરો એના શરીરમાં ભુત હતું એટલે તાંત્રિક વિધી થી અમે એને બચાવવા કરતા હતા પણ એ ભુત સાથે લઈ ગયું મારી દિકરીને આ વાત કરતા એની માતા કે અન્ય પરીવારજનો ના ચહેરા પર સહેજ પણ.
પસ્તાવો જોવા મળતો નહોતો તે હાલ પણ તંત્ર મંત્ર અને ભુતપ્રેતની ભ્રામક માન્યતાઓ અને અંધશ્રદ્ધા વિશે જ કહી રહી હતી જે ખરેખર નિદંનીય છે એક જનેતાના મોઢે આવા શબ્દો સાભંડીને ખુબ દુઃખ લાગે છે વાચકમિત્રો આપનો એની માતા વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.