સની દેઓલ ઈન્ડસ્ટ્રીઝમાં મજબૂત અભિનેતાઓમાંથી એક છે એક સમયે એમની કોઇ પણ ફિલ્મમાં સારો ડાયલોગ આવી જતો તો એમની એ ફિલ્મ હિટ જતી સનિ દેઓલ એટલે કે હિટ જવાની ગેરંટી આ સમય આપણે 90 ના દસકામાં જોયો આ સમયમાં સનિ દેઓલની અનેક ફિલ્મો આવી અને લોકોએ પસંદ પણ કરી.
આમ તો સની દેઓલ શાંત સ્વભાવના છે પરંતુ એમને જયારે ગુસો આવે છે ત્યારે તેઓ કોઈને જોતા નથી ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાય એવા અભિનેતાઓ છે જેમાનાથી સની દેઓલને ખેંચતાણ થઈ જેમાંથી એક છે શાહરુખ ખાન આ બન્નેએ સાથે ઘણી ફિલ્મો કરી છે જેમાંથી એક હતી ડર ફિલ્મ જેમાં શાહરુખ અને સની દેઓલ જોવા મળ્યા હતા.
આ ફિલ્મ ભલે સાથે કરી પરંતુ આ બન્ને વચ્ચે સંબંધમાં કડવાશ આવી ગઈ હતી શનિ દેઓલે આપકી અદાલત શોમાં જણાવતા કહ્યું હતું કે ફિલ્મમાં હું એકદમ ફિટ અને આર્મી ઓફિસર હતો પરંતુ શાહરૂખનો સીન એવો હતો કે તેઓ મને હિટ કરે આ બાબતે ડાયરેક્ટરને નારાજગી પણ બતાવી હતી જે વાત ના માનતા હું ચુપચાપ ખૂણામાં જઈને પેન્ટના ગજવાને ફાડી દીધું હતું.
આગળ બતાવતા સની દેઓલ કહે છે ગુસો તો બહુ આવી ગયો હતો પરતું શાહરુખ ઉપર હાથ ના ઉઠાવ્યો આ વાતનું દુઃખ લાગતા કેટલાક દિવસો સુધી શાહરૂખને મળ્યો પણ ન હતો સની વધુમાં કહેછે કે બન્ને વચ્ચે આ પછી મતભેદ શરૂ થયો હતો અને મારુ બીજા કોઈથી આવું બગડ્યું નથી અને અત્યારે પણ બહુ સાથે જોવા મળતા નથી.
તમને એ વાત પણ જણાવશું સમય જતા પણ શનિ દેઓલનો ગુસ્સો શાંત નથી થયો શાહરુખ સાથે એમણે ફિલ્મ નહીં કરી 1993 માં આવેલી ડર ફિલ્મે 21 કરોડની કમાણી કરી હતી એ સમયે સની દેઓલે શાહરૂખનું નામ લીધા વગર કહ્યું હતું કે આપડે કઈ વ્યસન નથી કરતા તો પાર્ટીઓમાં જવાની શું જરૂર છે.