બોલીવુડ અભિનેત્રી અને સુપર સ્ટાર ડાન્સર નોરા ફતેહી પોતાના બોલ્ડ લુક અને અંતરંગી ડ્રેસિંગ સેન્સ ના કારણે ચર્ચાઓમાં છવાયેલી રહે છે તેના બોલ્ડ અને કર્વી ફીગર સાથે તે પોતાના હદ થી વધારે બોલ્ડનેશ કપડાઓ ના કારણે છે ઘણી વાર ટ્રોલ પણ થતી રહે છે બોલીવુડ અને સાઉથ ફિલ્મોમા દમદાર ડાન્સ.
થકી તેને ફિફા વર્લ્ડકપ 2022 માં ડાન્સર તરીકે સ્થાન મળ્યું છે જે માટે ઘણી બધી વિદેશી ડાન્સર પણ લાઈનમાં હતી આ વચ્ચે તાજેતરમાં યોજાયેલી મેચ દરમિયાન નોરા ફતેહીનો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં નોરા શાનદાર અંદાજમાં સ્ટેજ પર કરોડો લોકોની મેદની વચ્ચે ગોલ્ડન ચમકદાર.
આઉટફીટ માં ભારતીય તિરંગો લહેરાવી રહી છે સાથે જય હિન્દ બોલતી ખુબ જ ખુશ જણાય છે લોકો પણ જય હિન્દ ની બુમો પાડી રહ્યા છે પરંતુ આ દરમિયાન નોરા ફતેહી રાષ્ટ્રીય ધ્વજ ને પોતાના હાથો થી પોતાના ચહેરા પર તો પોતાના બેક સાઈટ પર પણ લપેટતી જોવા મળે છે અને.
તિરંગા સાથે રમતી હોય એમ કરે છે તેની આ હરકતો ના કારણે એક નવો વિવાદ સર્જાયો છે લોકો નોરા ફતેહી ની આ હરકતો ને ભારત દેશનું અપમાન જણાવતાં ખુબ ટ્રોલ કરતા જોવા મળે છે નોરા ફતેહી ના આ વિડીઓ ના સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર નોરા ફતેહીની ખુબ.
ટીકા કરવામાં આવી રહી છે નોરા ફતેહી નો ઉત્સાહ સાચો હતો પરંતુ તેને તિરંગાને ખોટી રીતે પ્રસ્તુત કર્યો એ જણાવી લોકો નોરાને ટ્રોલ કરી રહ્યા છે જેને રુમાલ નહીં પણ ભારતમાતાની શાન જણાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.