આજે ગુજરાતમાં ઠેર ઠેર ગુજરાતી કલાકારો જોવા મળે છે પછી ભલે એ ગીતો ગાતો હોય કે એક્ટર હોય પણ આજે ફિલ્મ જગતમાં ગુજરાત બિલકુલ પાછળ રહ્યું નથી બસ આવીજ એક અનોખી વાત આપડા બધાના લોકલાડીલા સગીતકારની દીકરીની કરવી છે કે જેનો અવાજ જોઈને તમે બોલી ઊઠશો વાહ દીકરી વાહ ખરેખર તેની આટલી નાની ઉમ્મરમાં આટલી બધી સમજણ અને મધુર અવાજ હોય તો તે મોટી થઈને કેટલા સારા ગીતો ગાશે.
આ ગુજરાતી કલાકાર છે રાકેશ બારોટ આપડે જાણીએ છીએ કે રાકેશ બારોટ મનીરાજ બારોટના ભત્રીજા છે અને જ્યારે મનીરાજ બારોટ સંગીત ક્ષેત્રે ધૂમ મચાવતા હતા ત્યારે રાકેશ બારોટને કોઈ ઓડખતું પણ ન હતું બસ આજે આવા મહાન વ્યક્તિની મહાન દીકરીની વાત કરવી છે જેનો એટલો બધો મધુર અવાજ છે કે તમે બીજા બધા કલાકારને કદાચ ભૂલી પણ જાવ.
તમે જાણતા હશોકે રાકેશ બારોટની દીકરીનું નામ ધ્રુવા બારોટ છે અને તેણે રાકેશ બારોટના જ ગીતો ગાઈને સોશિયલ મીડિયા પર એકદમ છવાઈ ગયી હતી તેણે સૌથી પહેલા જે ગીત ગયું તેના શબ્દો હતા દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર ત્યાર બાદ તેણે ગાયું ગોમડુ છોડી ભણવા હેડી બજાર આપડે બધા જાણીએ છીએ કે આ ગીતે રાકેશ બારોટને જોરદાર પ્રસિધ્ધ આપી હતી ખરેખર તેમની દીકરી પણ આ ગીત બહુ સારી રીતે ગાતી જોવા મળે છે.
ત્યાર બસ રાકેશ બારોટ અને તેમની દીકરી બંને જોડે બેઠા હતા એવામાં દીકરીએ ગીત ગયું પાપા ઑ મેરે પાપા ચંદાને પૂછા તારોસે તારોને પૂછા હજારો સે સબસે પ્યારા કોણ હૈ ! પાપા ઑ મેરે પાપા ખરેખર આ ગીત જોઈ રાકેશ બારોટના આંખમાં ખુશીના આસું દેખાયા તેમને પણ ગર્વ હશે કે મારી દીકરી આટલી નાની ઉમ્મરમાં બહુ જ સરસ ગીત ગાય છે.હવે અમે ગુજરાતની જનતાને પૂછવા માગીએ છીએ કે ગુજરાતની જનતા શું વિચારે છે રાકેશ બારોટ વિષે ખરેખર ગુજરાતની સંગીતકાર વિષે તમે શું વિચારો છો તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો.