Cli
બંને પગેથી દિવ્યાગં ભુદેવની દર્દભરી કહાની સાંભળી ખજુર ભાઈ પડ્યા, મદદે આવીને...

બંને પગેથી દિવ્યાગં ભુદેવની દર્દભરી કહાની સાંભળી ખજુર ભાઈ પડ્યા, મદદે આવીને…

Breaking

ગુજરાતમાં પોતાના કોમેડી અભિનય સાથે પરોપકારી સેવાકીય કાર્યો અનાથ બેસહારા વૃદ્ધ નિરાધાર લોકોના 230 થી વધારે સ્વખર્ચે મકાન બનાવનાર સાથે હજારો પરીવારનો ને મદદરૂપ બનનાર નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ લોકોના દિલમાં અનમોલ સ્થાન ધરાવે છે તેઓ હંમેશા પોતાના લોક સેવોના કાર્યો સાથે જોડાયેલા રહે છે તાજેતરમાં ખજૂર ભાઈ.

ભાવનગર જિલ્લા તળાજા તાલુકાના નેસવડ ગામે પહોંચ્યા હતા ત્યાં 70 વર્ષના જાદવદાદા મણીશકંર પડ્યા જેઓ બંને પગે થી દિવ્યાંગ અને એમની આગળ પાછડ કોઈ નહીં એવું એકલવાયું જીવન જીવે છે એમની જાણ થતાં જ ખજૂર ભાઈ જાદવ દાદા ના ઘેર પહોંચ્યા હતા ખજૂર ભાઈએ ત્યાં જઈને તેમની સ્થિતિ જોઈએ તો તેઓ બંને પગથી જમીન પર ઢસડાઈને ચાલતા હતા.

ખૂબ જ અરજીત હાલતમાં તેમનું મકાન હતું તેઓએ ખજૂર ભાઈને આવકાર આપતા જણાવ્યું હતું કે હું ભગવાનની ભક્તિ કરું છું અને જીવન નિર્વાહ કરું છું ત્યારે ખજૂર ભાઈએ તેમના પરિવાર વિશે જણાવ્યું ત્યારે તેમને કહ્યું કે મારા ભાઈઓ અને કુટુંબ ને મારી પાસેથી જે મિલકત જોઈતી હતી ત્યાં સુધી તે મારી પાસે આવ્યા પરંતુ તેમને બધું પડાવી લીધું જમીનના.

દસ્તાવેજ કરાવી લીધા કોઈ ભાળ પણ લેવો હવે આવતું નથી હું બંને પગથી અશક્ત છું ચાલી શકતો નથી હું એમનું શું બગાડી લેવાનો આ સ્થિતીમા કેવી રીતે વકીલ રોકી શકું ભગવાનને ભરોસે જીવું છું ભગવાનની મરજી થી કોઈ આવે મને મદદ કરે સંડાસ બાથરૂમ બનાવી આપે નહીંતર હવે અમે શું કરી શકીએ.

દ!વા પી ને દેહ ત્યાગી દઈએ કોઈ આટલી મદદ કરે એવી આશા રાખીએ છીએ ખજૂર ભાઈએ જાદવ દાદા ને જણાવ્યું કે હું આપની તમામ સમસ્યાઓને દૂર કરીશ સાથે જણાવ્યું કે ગુજરાત એ સાધુ સંતો અને ભૂદેવ બ્રાહ્મણોની ભૂમિ છે અને બ્રાહ્મણોને મદદરૂપ થઈએ તે અમારા માટે અહોભાગ્ય છે માત્ર.

તમારું સડાસં બાથરૂમ નહીં પરંતુ તમારું મકાન બનાવીશ તમારા ઘરમાં લાઈટની ગેસની તમામ સગવડો કરીને અનાજ કરિયાણાની વ્યવસ્થા પણ હું કરી આપીશ અને ખજૂર ભાઈએ જણાવ્યું હતું કે જાદવ દાદા ને લોકો કોઈ દિવસ પચાસ સો રુપિયા આપે ને એમાંથી તે પોતાનું ગુજરાન ચલવે છે.

પરંતુ દાદા ને અનાજ કરિયાણાની વ્યવસ્થા પણ આપણે કરી આપીશું ખજુર ભાઈ એ દાદાનો સામાન હંમેશા ની કામગીરી મુજબ વાયદા નહીં પણ કામ ખજુરભાઈ કરે એમ જેસીબી બોલાવી પોતાની ટીમ સાથે જાદવ દાદા નું મકાન બનાવવા ની કામગીરી હાથ ધરી હતી ખજુર ભાઈની કામગીરી પસંદ આવી હોય તો પોસ્ટ ને શેર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *