બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ થી બ્રેકઅપ થયા બાદ દિશા પટનીને મળી ગયો છે નવો બોયફ્રેન્ડ દિશા પટની પોતાના બોયફ્રેન્ડ સાથે મુંબઈમાં ઘણી જગ્યાએ સ્પોર્ટ પણ થઈ અને પહેલા જેમ તે પોતાના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે જીમમાં વર્કઆઉટ કરતી હતી એવી જ રીતે પોતાના નવા.
બોયફ્રેન્ડ સાથે જીમ માં વર્કઆઉટ કરતી પણ સ્પોટ થઈ હતી દિશા પટની નો આ બોયફ્રેન્ડ બોલીવુડ થી નથી ભારતથી પણ નથી તે ઇઝરાયેલ નો છે એલેક્ઝેન્ડર એલેક્સ તેના નવા બોયફ્રેન્ડ નું નામ છે એલેક્ઝાન્ડર ને દિશા ત્યારથી જ ઓળખતી હતી જ્યારે તે ટાઈગર શ્રોફ સાથે રિલેશનશિપમાં હતી.
એ સમયે આ ત્રણેય કોમન ફ્રેન્ડ હતા પરંતુ ટાઈગર શ્રોફ થી બ્રેકઅપ બાદ હવે દિશા પટની પોતાના નવા બોયફ્રેન્ડ સાથે જીમ વર્કઆઉટ ઇવેન્ટ અને હોટલ રેસ્ટોરન્ટમાં પણ સાથે જોવા મળે છે એલેક્ઝેન્ડર દિશા પટની સાથે રોમેન્ટિક અંદાજમાં તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરે છે.
જેમાં તે શાનદાર અંદાજમાં એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે તાજેતરમાં મુંબઈ એક રેસ્ટોરન્ટ બહાર એલેક્ઝેન્ડર અને દિશા પટની એક સાથે જોવા મળ્યા એ સમયે ભિડ ના કારણે એલેક્ઝેન્ડર દિશા પટનીને પ્રોટેક્ટ કરતા પણ જોવા મળ્યા હતા આ દરમિયાન તેમનું બોન્ડીગ સાફ દેખાઈ આવતું હતું.