દિશા પટાની પોતાના ફિટેનેશ સાથે પોતાની અદાઓ માટે પણ જાણીતી છે અત્યારે તેઓ એમની આવનાર ફિલ્મ એક વિલેન રિટર્ન ના પ્રમોશનમાં વ્યસ્ત છે હાલમાં તેઓ આ ફિલ્મના પ્રમોશન માટે મુંબઈના એક મોલમાં પહોંચી તો તેનું લુક જોઈને ફેન્સનું મગજ ચકરાઈ ગયું રિવીલિંગ કપડાં અને માથામાં બે ચોટી જોઈને ફેન્સ પણ હેરાન રહી ગયા.
જેની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં દિશાનું બાર્બી લુક જોઈ શકાય છે એવામાં કેટલાક લોકો દિશાના આ લુક પર ટ્રોલ કરી રહ્યા છે દિશા પટાની એક એવી એક્ટર છે જેઓ સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે તેઓ સમય સમયે પોતાની તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કર્યે રાખે છે.
હાલમાં દિશા મુંબઈના એક મોલમાં પ્રમોશન કરતા જોવા મળી આ દરમિયાન તે પીળા રંગની ચોળી અને વાળની બે ચોટીમાં જોવા મળી જેના બાદ તેઓ એકવાર ફરીથી સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ એક્ટરના કપડાં સાથે તેના હેરસ્ટાઇલ પણ ચર્ચામાં રહ્યા એક સમયે ફેન્સને પણ એક્ટરને ઓળખવી મુશ્કેલ બની હતી.