બૉલીવુડ ફિલ્મ એક વિલન રિટર્ન્સની રિલીઝને માત્ર 7 દિવસ બાકી છે એવામાં આ ફિલ્મના એક્ટર દિશા પટાની તારા સુતારિયા જોન અબ્રાહમ અને અર્જુન કપૂર સહિતના સ્ટાર અત્યારે ફિલ્મના પ્રમોશનમાં જોરદાર લાગેલા છે તેઓ પોતાની ફિલ્મ માટે માહોલ બનાવવાનો કોઈ મોકો છોડી રહ્યા નથી શનિવારે ફિલ્મની ટીમે.
ફિલ્મનો રોમાંચક એક્શન પ્રોમો લોન્ચ કર્યો તમામ સ્ટાર મુંબઈમાં તેઓ બાઇકર્સથી લાંબી લાઈનથી ઘેરાયેલી જીપમાં સંપૂર્ણ સ્વેગ સાથે સ્થળ પર પહોંચ્યા અહીં મોટી એન્ટ્રી બાદ ફિલ્મનો પ્રોમો લોન્ચ કરવા માટે આ ટિમ પહોંચી હતી આ દરમિયાન જ્યારે દિશા પટાની અને તારાએ રેલીમાં ગ્લેમરસ અંદાજમાં એન્ટ્રી મારી હતી.
અહીં દિશા પટાની બોલ્ડ અંદાજમાં ચર્ચામા આવી હતી તેની કેટલીક તસ્વીર અને વિડિઓ સામે આવતા દિશાને લોકોએ ટ્રોલ કરી હતી રેલીમાં દરેક બાઈકરને સ્માઈલ આપતા ઈમોજી સ્ટીકર પણ લગાવેલ હતા અહીં એકવિલેન રિટર્નના સ્ટારકાસ્ટે ખુલ્લી જીપમાં એન્ટ્રી મારી હતી પરંતુ અહીં સૌથી વધુ દિશા પટાની હાઈલાઈટ રહી હતી.