બોલિવૂડ ની અભિનેત્રી દિશા પટાની લગાતાર બોલ્ડ ફોટોશૂટ થી ચાહકોના પરસેવા છોડાવી રહી છે હોટનેસ થી ચાહકો ના દિલ પર રાજ કરતી જોવા મળે છે દિશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો વિડિઓ શેર કરતી જોવા મળે છે જોતા ફેન્સ મદહોશ થઈ જાય છે દિશા પટની એ તાજેતરમાં.
એ ફોટો અપલોડ કર્યો છે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે દિશા પટનીએ પોતાની ઈન્સ્ટ્રાગ્રામ આઈડી પર તાજેતરમાં ફોટો અપલોડ કર્યો છે જે ફોટો ઉપર એક લાખથી પણ વધારે લાઈક છે આ ફોટોમાં તે બોલ્ડનેસની તમામ વધુને પાર કરતી જોવામાં આવે છે તેને વાઈટ બિકિનીમાં ફિગર બોલ્ડ ફોન્ટ કરતી જોવામાં આવે છે.
આમાંથી અપ્સરા થી પણ સુંદર લાગી રહી છે ફિલ્મ એક વિલન રિટર્ન માં શાનદાર અભીનય કર્યો હતો ત્યારબાદ તેની પર્સનલ લાઇફમાં બાદ તે ટાઈગર શ્રોફ સાથે ડેટિંગ કરતી જોવા મળી હતી સોશિયલ મીડિયા પર આ બંનેના પ્રેમ પ્રકરણના ખૂબ ફોટો વાયરલ થયા હતા ત્યારબાદ બંનેનું બ્રેકઅપ પણ થઈ ગયું હતું દિશા પટાનીના સોશિયલ મીડિયા.
પર ખૂબ ફોલોવર છે ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર 56 મિલિયન થી અધિક એના ફોલોવર છે લોકોને ખૂબ પસંદ કરે છે તેને બોલીવુડમાં ખુબ સારો અભિનય અને ઘણા શોમાં પણ ભાગ લીધો છે દિશા પટાની ના આ ફોટો પણ લોકોએ સમુદ્રમાંથી નીકળતી જલપરી અપ્સરા બ્યુટીફૂલ હોટ અતિ સુંદર આવી બધી ઢગલાબંધ કોમેન્ટો આપી છે