બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ પોતાના હોટ અને બોલ્ડ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે પરંતુ ટીવી સીરીયલ અભિનેત્રીઓ પણ તેમને સોસીયલ મિડિયા પર ટક્કર આપતી જોવા મળી રહી છે ટીવી સીરીયલોમા સંસ્કૃતિ સભ્યતા ની મિશાલ લાગતી અભિનેત્રીઓ અસલ જિંદગીમાં પોતાની.
બોલ્ડ નેશ થી લોકોને મંત્રમુગ્ધ બનાવી છે જે છે એ જ લિસ્ટ માં સેલ છે બડે અચ્છે લગતે હો 2 ફેમ અભિનેત્રી દિશા પરમારે જે પોતાના દમદાર અભિનય થકી ચાહકોના દિલમાં રાજ કરી રહી છે દિશા પરમારે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત પ્યાર કા દર્દ હૈ મીઠા પ્યારા પ્યારા શો માં પંખુડી ના રોલમાં કરી હતી.
ત્યારબાદ તે બડે અચ્છે લગતે હો 2 થી ખુબ લોકપ્રિય બની દિશા પરમારે ફેમસ સિંગર રાહુલ વૈધ સાથે 16 જુલાઇ 2021 માં લગ્ન કર્યા હતા આ દિવસોમાં તે વેકેશન ટ્રીપ પર છે પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરીને તેને ફેન્સ ને દિવાના બનાવ્યા છે દિશા પરમાર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન ફોલોવર છે તાજેતરમાં અભિનેત્રી દિશા પરમારે શાનદાર વાદળી ડીપનેક ફ્રોક માં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં છે પોતાની આકર્ષક અને.
સુંદર તસવીરો શેર કરીને તેને બ્લુ ફ્રોક નીચે બ્લેક સ્પગેટી પહેરેલી છે જેમાં તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા છે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતા તેને કેપ્સન માં પોતાના વખાણ કરતા લખ્યું છે કે ક્યુટ ઈશ મતલબ હું કેટલી ક્યુટ લાગુ છું જેનિ પર ફેન્સ મદહોશ થયા છે.
અને તેની આ તસવીરો પર ફિદા બની લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે દિશા પરમારે પોતાની બિકીની અને વેસ્ટન આઉટફીટ થી ઘણા ફોટોશૂટ પણ શેર કર્યા છે જેના પર ફેન્સ દિવાના બની તેની આ તસવીરો ને પસંદ કરી રહ્યા છે આપનો આ દિશા પરમાર ના આ લુક વિશે શું અભિપ્રાય છે.