Cli

સીધુંના નિધન બાદ ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ ના મગજમાં સલમાન ના નામનું લોહી સવાર…

Bollywood/Entertainment Breaking

મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારવાની ના પાડી દીધી છે સીધુ મોસેવાલા કેસમાં લોરેન્સ બિસ્નોઈનું નામ સામે આવ્યું છે લોરેન્સ એજ છે જેણે 2018 માં પોલીસ સામે જ સલમાનને મારવાની ધ!મકી આપી હતી સલમાન પર કાળીયાર હરણને મા!ર્યાનો આરોપ છે બિસ્નોઈ સમાજના લોકો હરણને બાળકોની જેમ માને છે.

તમે ત્યાં સુધી સમજી શકો છોકે બિસ્નોઈ સમાજની મહિલાઓ હરણના બચ્ચાને દૂધ પણ પીવડાવે છે અહીં સલમાને હરણ મા!ર્યું તેના પછી બિશ્નોઇ ગુસ્સામાં છે બિશ્નોઇના માણસો સલમાનના ઘરે રેકી કરવા પણ ગયા હતા તેના બાદ જયારે હથિયાર લેવા હરિયાણા આવ્યા તો પોલીસે એમની ધરપકડ કરી લીધી હતી.

લોરેન્સ જેલમાં બેઠાજ પોતાનું ગ્રુપ ચલાવે છે તેના ગ્રુપમાં 700 થી વધુ માણસો છે લોરેન્સનો જૂનો વિડિઓ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છેકે તે સલમાનને નહીં છોડે તેના બાદ સલમાનની સુરક્ષાની દરેક બાજુ ચર્ચા થઈ છે જેના બાદ કેટલાય મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો છેકે મુંબઈ પોલીસે સલમાનની સુરક્ષા વધારી દીધી છે.

પરંતુ હવે મુંબઈ પોલીસ તરફથી જ બયાન આવ્યું છે ટીવી 9 ના રિપોર્ટ મુજબ આ મામલે બિસિબી પ્રોડક્શને કહ્યું છેકે સલમાનની સુરક્ષામાં કોઈ પ્રકારનો બદલાવ નહીં કરવામાં આવ્યો પરંતુ હવે સિંધુના નિધન બાદ ફેન્સને સલમાનની ચિંતા સતાવવા લાગી છે લોરેન્સ એકે મોટો ગેંગસ્ટરછે તે ગમેં ત્યારે ગમે તે કરી શકે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *