પંજાબી સિંગર અને દેશભર માં પોતાના અવાજના જાદુથી ફેમસ થનારા હનિસિહંના ભાઈ પંજાબી સિંગર અલ્ફાઝ પર શનિવારે રાત્રે હુ!મલો થયો હતો ત્યારબાદ અલફાઝને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હની સિંહે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી.
હની સિંહે હોસ્પિટલમાંથી તેના ભાઈ અલ્ફાઝની તસવીર શેર કરતા તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે અલફાઝને મા!થામાં ગંભીર ઈજાઓ થઈ છે અને તેની હાલત ખુબ નાજુક છે જેણે પણ આ કામ કર્યું હું તેને છોડવાનો નથી હની સિંહે અલ્ફાઝની તબિયત વિશે વધારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે હું અલફાઝને જોવા.
માટે હોસ્પિટલ આવ્યો હતો તે હજુ પણ ICU માંછે અને તેની તબિયત નાજુક છે મહેરબાની કરીને આપ બધા તેના માટે પ્રાર્થના કરજો મિડીયા રીપોર્ટ અનુસાર શનિવારે રાત્રે અલ્ફાઝ તેના કેટલાક મિત્રો સાથે રોડ પર આવેલા ઢાબા પર જમવા ગયો હતો આ દરમિયાન તેણે ઢાબાના એક નોકરી માંથી કાઢી નાખેલા વિકીને ઢાબાના.
માલિક સાથે તેની બાકી રકમ લેવા માટે ઝ!ગડો કરતા જોયો આરોપીએ અલ્ફાઝને ઢાબા માલિક સાથે વાત કરવાની વિનંતી કરી પરંતુ જ્યારે ઢાબાના માલિકે પૈસા આપવાની ના પાડી ત્યારે વિક્કીએ તેનો ટેમ્પો ચોરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન અલ્ફાઝ ટેમ્પોની વચ્ચે આવતા આ ઘટનામાં અલ્ફાસ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સમગ્ર ઘટના ની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને મોહાલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે હની સિંહે જણાવ્યું હતું કે આરોપીને માહોલી પોલીસે પકડી લીધો છે એ માટે પોલીસનો આભારી છું પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હરિયાણા પંચકુલાના રહેવાસી આરોપી વિકીની ધરપકડ કરવામાં આવી છે.