સાથ ના નિભાના સાથીયા ટીવી સીરીયલ માં ગોપી ના પાત્રમાં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી દેવોલીનાએ થોડા સમય પહેલા પોતાના લગ્નનું એલાન કરીને લોકોને ચોંકાવી દીધા હતા લોકોને છેલ્લે સુધી એ ખબર ના પડી કે દેવોલીનાએ પોતાના મુસ્લિમ જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કરી લીધા છે.
દેવો લીના એ માત્ર પોતાના થોડા સબંધીઓ વચ્ચે સાદગીથી શાહનવાઝ શેખ સાથે કોર્ટ માં લગ્ન કરી લીધા ત્યારબાદ લોકોએ દેવોલીનાને ખૂબ જ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી અને ઘણા યુઝરો તેની આલીયા ભટ્ટ સાથે સરખામણી કરી ને જણાવી રહ્યા હતા કે દેવોલીના એ પ્રેગ્નન્સી ના કારણે છાના.
માના લગ્ન કરી લિધા અને પોતાના બાળકની પાછડ તે શાહનવાઝ શેખનુ નામ આપવા માંગે છે યુઝરોની આ કમેન્ટ પર દેવોલીના ભડકી હતી અને તેનો જવાબ આપતા આજતક ના રીપોર્ટ અનુસાર જણાવ્યું હતુ કે મારે કોઈને સફાઈ આપવાની આવશ્યકતા નથી પરંતુ અહીંયા ઘણા બધા લોકો છે.
જેવો વિચારી રહ્યા છે કે હું પ્રેગનેટ છું અને મેં એના કારણે લગ્નનો ફેસલો કર્યો હું હેરાન છું અને એવા લોકો માટે દુઃખ મહેસુસ કરું છું જે આવી બકવાસ વાતો કરી રહ્યા છે એક હદ હોય છે લોકોને ટોર્ચર કરવાની તે હદ પાર કરીને એક પણ મોકો છોડતા નથી આ લોકો કોઈની ખુશી જોઈ શકતા નથી.
અને લોકોને હેરાન કરતા હોય છે લોકોને કોઈની જિંદગીમાં દખલગીરી કરવાની શું જરૂર પડે છે પહેલા હું આ કમેન્ટ પર હશે અને મેં એ યુઝરોને જવા દીધા મને નથી ખબર કે આગળ લોકો મારા વિશે શું ટીકા કરવાના હશે આજતક ના ઇન્ટરવ્યૂમાં દેવોલીનાએ વધુ જણાવતાં કહ્યું કે હું હાલ.
પોતાની પ્રશનલ લાઈફ માં શાહનવાઝ સાથે આનંદ માણી રહી છું છતાં પણ હું અભિનય ક્ષેત્રે પાછી ફરવા ઉત્સુક છું દેવોલીના ના આ નિકાહ બાદ લોકો તેને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરી રહ્યા છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.