Cli

ધર્મેન્દ્રના ઘરે વાગશે શરણાઈઓ પત્ની હેમા માલિની કરશે વહુનું સ્વાગત ! જાણો કોણ છે દુલ્હો અને દુલહન…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

મિત્રો બોલીવુડમાં ફરીથી શરણાઈ ઓ વાગવા જઈ રહી છે બોલીવુડમાં 46 વર્ષના એક્ટર લગ્ન કરવા જઈ રહ્યા છે મિત્રો આપણે આજે આ રીપોર્ટમાં જે એક્ટરની વાત કરવા જઈ રહ્યા છીએ તેઓ દેઓલ પરિવારના પુત્ર અભય દેઓલ છે મિત્રો અભય દેઓલ પોતાની લાંબા સમયથી રહેલ ગર્લફ્રેન્ડ શીલો શિવશૂલેમાન.

‘સાથે લગ્ન કરવા જઈ રહી છે હકીકતમાં અભય દેઓલ આમ તો પોતે ડેટિંગ અને લગ્નને લઈને કંઈ કહેતા તો નથી પરંતુ હાલમાં તેઓ જયારે પોતાની આવનાર ફિલ્મ જંગલ ક્રાયને પ્રમોટ કરી રહ્યા હતા ત્યારે રીપોર્ટરે એમને પોતાના લગ્નને લઈને સવાલ કર્યા ત્યારે એમણે જવાબ આપતા અભય દેઓલે કહ્યું કે મારા લગ્ન.

થઈ રહ્યા છે અને અહીં અજિત દેઓલના પુત્ર અભય દેઓલે નક્કી કરતા જણાવ્યું કે મારા લગ્ન ટૂંક સમયમાં થઈ રહ્યા છે મિત્રો તો હવે હેમા માલિની હવે નવી વહુનું સ્વાગત બહુ બબ જલ્દી કરેશે દેઓલ પરિવારમાં વધુ એક નવી વહુનું આગમન થઈ રહ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમારી પોસ્ટમાં જણાવી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *