Cli

બહુ મોટા ઘરેથી છે ધર્મેન્દ્રના પૌત્રની વહુ જલ્દી થઈ જવા રહ્યા છે બંનેના લગ્ન…

Bollywood/Entertainment Life Style Story

મિત્રો ખબર આવી રહી છેકે ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલે સગાઈ કરી લીધી છે કરણે પરિવાર અને મિત્રોની હાજરીમાં સગાઈ કરીલીધી છે અને જે યુવતી સાથે કરણની સગાઈ થઈ તેવી ખબરો આવી રહીછે એ યુવતીનું નામ દિશા રોય છે કહેવાઈ રહ્યું છેકે ધર્મેન્દ્રની તબિયત હવે ઠીક નથી રહેતી તેને લઈને દેઓલ.

પરિવારે કરણની જલ્દીમાં જલ્દી લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો છે કારણ કે ધર્મેન્દ્ર પોતાના પૌત્રના લગ્ન એન્જોય કરી શકે જયારે વાત કરીએ દિશા રોય એટલે કે કરણ દેઓલની થનાર વહુની તો તેઓ એક ફેશન ડિઝાઈનર છે અને સાથે સાથે બ્લોગર પણ એટલુંજ નહીં તેઓ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ચર્ચિત ફિલ્મ મેકરે.

વિમલ રોયની પૌત્રી પણ છે દિશા રોયનો ઈન્ડસ્ટ્રીઝથી જૂનો સબંધ રહ્યો છે એમના પર દાદા વિમલ રોય ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ફિલ્મ મેકર હતા મિત્રો જણાવી દઈએ કે લાંબા સમયથી ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાથી પૌત્ર કરણની સગાઈ કરવામાં આવી છે મીડિયા રિપોર્ટ મુજબ બંને બહુ જલ્દી લગ્ન પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *