Cli
દેવોલીના પોતાના સુદંર પતિ શાહનવાઝ શેખ સાથે ટૂંકા ડ્રેસમાં ફરવા ગઈ, તો આ કારણે લોકોએ કરી તેને ખુબ ટ્રોલ...

દેવોલીના પોતાના સુદંર પતિ શાહનવાઝ શેખ સાથે ટૂંકા ડ્રેસમાં ફરવા ગઈ, તો આ કારણે લોકોએ કરી તેને ખુબ ટ્રોલ…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપીના પાત્ર થી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી દેવોલીના ભટ્ટાચર્જી પોતાની પ્રશનલ લાઈફ થી આ દિવસોમાં ખુબ જ ચર્ચાઓ માં છવાયેલી છે દેવોલીનાએ અચાનક જ પોતાના લગ્ન ની જાહેરાત કરી લોકોને ચોંકાવી દીધા હતા દેવોલીના એ પોતાપા કો એક્ટર.

વિશાલ સિંહ જેને તે ડેટ કરતી હતી લોકોનૈ એમ હતું કે દેવોલીના વિશાલ સિંહ સાથે લગ્ન કરવા જ ઈ રહી છે પરંતુ દેવોલીનાએ પોતાના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે નિકાહ કરીને પોતાના ચાહકોને સપ્રાઈઝ આપ્યું હતું સાથે તેને પોતાના નિકાહ ની અને કોર્ટ મેરેજ ની તસવીરોને પણ શેર કરીને જણાવ્યું.

હતું કે હું દિવો લઇને શોધવા જાત તો પણ મને શાહનવાઝ શેખ જેવો પતિ મળી ના શકત મારો પ્રેમ મને મળી ગયો આ બાદ ઘણા લોકોએ તેને એક મુસ્લિમ સાથે લગ્ન કર્યા તારી હાલત પણ દિલ્હીની શ્રદ્ધા વાલકરની જેમ થશે એમ જણાવી ખૂબ જ ટ્રોલ કરી હતી જેના જવાબ માં દેવોલીના એ પણ જણાવ્યું હતું કે હું મુસ્લિમ સાથે લગ્ન પણ કરવું અને એના.

બાળકોની મા પણ બનીશ અને અબ્દુલ અને જાવેદ નામ પણ રાખીશ તમારે એનાથી શું મતલબ આ મારી લાઈફ છે એમ પણ જણાવ્યું હતું દેવોલીના અને ટ્રોલરો વિરુદ્ધ વિવાદ જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં દેવોલીના એ પોતાના પતિ શાહનવાઝ શેખ સાથેની કેટલીક મોલની તસવીરો શેર કરી છે જેમાં તે સોર્ટ ડીપનેક ફ્રોક માં જોવા મળે છે ઓપન હેર લાઈટ.

મેકઅપ અને સ્ટાઈલીશ અંદાજ માં તે પોતાના ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરી પોઝ આપી રહી છે તેની આ તસવીરો પર ઘણા યુઝરો તેને બુરખા માં રહેવું જોઈએ એવી નેગેટિવ કમેન્ટ આપી ને ટ્રોલ કરી રહ્યા છે તો ઘણા દેવોલીના ના પતિ ને અબ્દુલ કબાડી વારો કહી ને ટ્રોલ કરી રહ્યા છે તો દેવોલીના ના આ લુકને ઘણા ચાહકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *