જૂનાગઢનો ભવ્ય નવાબી વારસો હવે લુપ્ત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે બોલીવુડની દિવંગત અભિનેત્રી પરવીણ બાબી જેમનું મૃત્યુ થયું હતું ત્યારે આખો દેશ શોકમાં મુકાઈ ગયો હતો અને ફરીથી એક એવા જ સમાચાર આપણી સામે આવ્યા છે. પરવીણ બાબી રિલેટેડ આ સમાચાર છે પરવીણ બાબીનું ઐતિહાસિક ઘર જે 54 રૂમની મોટી હવેલી છે તેને ઇતિહાસના પાનામાંથી ભૂસી નાખવામાં આવી રહી છે. આ ઘરને છેલ્લા 12 દિવસથી આ ઘર પર ડિમોલેશન થઈ રહ્યું છે અને ત્યારે આ ઘરના જે ઐતિહાસિક ઈમારતો હતી ત્યાની કોતરણી હતી સાગના લાકડા હતા તે ધીરે ધીરે ગુપ્ત રીતે ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે અને ત્યારે જ્યારે મહાનગરપાલિકા અને પોલીસને પૂછવામાં આવી રહ્યું છે
તો એવો જવાબ મળી રહ્યો છે કે અમને કંઈ જ ખબર નથી તો શું છે આ ઘટના તે વિગતે વાત કરીશું આ વીડિયોમાં આ એ હવેલી છે જ્યાં 4 એપ્રિલ 1954 ના રોજ પરવીણ ભાભીનો જન્મ થયો હતો તે કલાત કમાન અને મજબૂત દિવાલો 200 વર્ષના ઇતિહાસની સાક્ષી છે તેને તોડવા માટે બે જેસીબી અને હેવી ક્રેન કામે લગાડવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રે કામ શરૂ થતું અને સવારેપાંચ વાગ્યે સમેટી લેવામાં આવતું. સ્થાનિક વેપારીઓ જણાવે છે કે આ હેરીિટેજ કમાન એટલી મજબૂત હતી કે તેને પાળવામાં 13 દિવસ લાગ્યા પરંતુ આશ્ચર્ય તો ત્યાં સર્જાય છે કે હવેલીના કીમતી સાગના લાકડા કલાત્મક બારી દરવાજા અને નવાબી પથ્થરો રાતોરાત ટ્રેક્ટરોમાં ભરીને ક્યાંક ગાયબ કરી દેવામાં આવ્યા તો આ કંઈક વ્યવસ્થિત રીતે આચરેલું કૌભાંડ તો નથી ને જૂનાગઢથી અખિલ ભાભી વાત કરું છું આજે મિલકત છે પરવીણ ભાભીની મિલકત આવેલી છે એ આખી અહીયા હું નાનો મોટો થયો છું પહેલાથી રમેલો છું બરોબર જમ્મા દાદીમાં વખતથી વાત છે પરવીણ ભાભીના જે મમ્મી હતા અને એ આજે ડિમોલેશનમાં મતલબ પાડી દીધી છે
તો આ કયા હું છે હું નહીં એ ખબર નથી આના રેકર્ડ પુરાવા હજી આધાર હજી અમારો કેસ ચાલે છે આમાં કોર્ટમાં બધા ત્રણ કેસ ચાલે છે અને આ તંત્રએ આમાં ડિમોલેશન કરેલ છે પણ શું છે શું નહીં એ કોઈને કાંઈ જાણ કરેલી નથી. બાબી એસોસિએશનમાંય ખબર નથી અને આનું કોઈ ટ્રસ્ટ નથી બાબીનું બરોબર અને કોઈને કાંઈ જાણ કર્યા વિના આ ડીમોલેશન થઈ ચૂક્યું છે તો આજે મિલકત છે એ પરવીણ ભાભીની એક યાદગીરીના નામ ઉપર છે અને આજ વર્ષોથી આ કેમ કે આમાં નાના મોટા અમે રમેલા છીએ આતે પણ અત્યારે જે આ હું આપને કહું કે ભાઈ આપ જોઈ શકો છો કે ભાઈ આમાં જવા જેવું પણ નથી તો હવે આ કયા આધારે ને શું છે એ અમે એના પુરાવા એકત્રિત કરીએ છીએ આગળ શું કરવું એ અમારું બાબી એસોસિએશનમાં અમે વાત કરીને કરશું આના પુરાવા ક્યાંય છે
એવું ધ્યાનમાં છે એના પુરાવા અમદાવાદની અંદર એમના એક બેબી છે જે એમના મામા હતા એમની દીકરી એમના પાસે છે હવે એમને આગળ શું કરવું શું નહીં એ પછી અમે જાણ કરશું. જ્યારે આ મામલે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે જૂનાગઢ મનપા કમિશનરે હાથ ઊંચા કરી દીધા અને તેમનું કહેવું છે કે મનપાએ આ કામગીરી નથી કરી બીજી તરફ આરએનબી વિભાગ પણ મૌન છે તો સવાલ એ છે કે જો સરકારે નથી તોડ્યું તો આટલું મોટું ઓપરેશન કરનારા અજ્ઞાત લોકો કોણ હતા? બાબી પરિવારના સેક્રેટરીએ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે. મુંબઈની ટ્રસ્ટીઓ જૂનાગઢ આવી કલેક્ટર અને એસપીની રજૂઆત કરશે.
પરવીણ બાબીએ જે માઉન્ટ કાર્બલ સ્કૂલમાં શિક્ષણ લીધું જ્યાં તેમનું બાળપણ વીત થયું તે યાદોને આજે કાટમાળમાં ફેરવી દેવામાં આવી છે. ત્યારે જૂનાગઢની જનતા હવે સવાલ પૂછી રહી છે કે આપણી આ ઐતિહાસિક ઈમારતોની રક્ષા કરવાની જવાબદારી કોણી છે કારણ કે જો આ જ રીતે આ ઈમારતોને તોડી પાડવામાં આવશે તો કદાચ આવનારી પેઢી હવે પુસ્તકોમાં જ આ ઈમારતોને જોશે અને ઐતિહાસિક ઈમારતો શું હતી તે તે લોકો શીખશે. એટલે આ મામલે તો ઉચ્ચસ્તરીય બેઠક યોજાવી જોઈએ અને કંઈક નિર્ણય લેવાવો જોઈએ તમારું શું માનવું છે આ વિષય પર તે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનેફિટ ન્યુઝ સાથે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો