બોલીવુડ અભિનેત્રી ડેલનાઝ ઈરાની જેને પોતાના ફિલ્મી કેરિયર માં ઘણી બધી ફિલ્મો માં સાઈડ રોલમાં અભિનય કર્યો છે જેમાં કલ હોના હો દિલને જીસે આપના કહાં પ્યારમે ટ્વીસ્ટ ભુતનાથ રાવન ટુનપુર કા સુપર હીરો ક્યાં સુપર કુલ હૈ હમ જેવી ઘણી સુપર ડુપર ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ બનાવી પોતાના અભિનયને.
લીધે ખુબ ફેમસ બનનારી અભિનેત્રી ડેલનાઝ ના પતિ અને ટીવી ઈન્ડસ્ટ્રી ના એક્ટર રાજીવ પોલે 52 વર્ષ ની ઉંમરે બીજા લગ્ન કરી લીધા છે રાજીવે લોકોની નજરથી છાના બીજા લગ્ન કર્યા બાદ પોતાની લગ્ન ની એ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે એમને લગ્ન કરવા માટે કડવા ચોથનો દિવસ પસંદ કર્યો હતો જોકે.
આ તસવીરમાં દુલ્હનનો ચહેરો દેખાતો નથી આ છોકરી કોણછે તે ખબર પડતી નથી પરંતુ તસવીરની સાથે રાજીવે લખ્યું છે કે એકવાર જેના પર વીતે છે તે ફરી કરવા માટે અચકાય છે પરંતુ ફરીથી ટ્રાય કરવી એ કીમતી છે બધા લોકો કડવા ચોથ મનાવી રહ્યા છે ખુશીઓનો દિવસ છે આ વચ્ચે બધાને શુભકામનાઓ.
એમની આ પોસ્ટ પર ઘણાબધા લોકો એમને શુભેચ્છાઓ આપી રહ્યાછે આ પહેલા રાજીવ પોલે 1998 માં ડેલનાઝ ઈરાની સાથે લગ્ન કર્યા હતા 2012 માં ડેલનાઝને તલાક આપ્યા હતા તલાક ના 10 વર્ષ બાદ રાજીવે બીજા લગ્ન કરી લીધા તો આ બાજુ ડેલનાઝની જીદંગી માં હજુ કોઈ નથી.
આવ્યું તે આજે પણ એટલી જીવન વિતાવી રહી છે લોકો હેરાન થયા છેકે 52 વર્ષ ની ઉંમરે રાજીવ સાથે લગ્ન કરવા કેઈ અભિનેત્રી તૈયાર થઈ ગઈ જેનો ચહેરો ફોટોમાં દેખાતો નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.