ડીસામાં હિન્દુ યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકના ઘર પર બુલડોઝર ફેરવાયું ડીસા શહેરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાની ઘટનાથી ભારે તંગદીલી ફેલાઈ છે આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોસ જોવા મળ્યો હતો અને તેમણે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્તર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પોલીસે આ ઘટનાને ગુમસુદા તરીકે નોંધી હોવાથી સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો તેમણે આ મામલાને લવ જિહાદ ગણાવી યુવક સામે કડક કાર્યવાહી કરવાની અને યુવતીને તાત્કાલિક પરત લાવવાની માંગ કરી હતી. હિન્દુ સંગઠનોના ભારે દબાણ બાદ ડિસા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેકરી કુવા વહોરા વિસ્તારમાં આવેલા મુસ્લિમ યુવકના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ ઘટનાને પગલે શહેરમાં કોઈ અનચિન્ન્ય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. >> સોની છે મારી બેન છે મારી માસીની દીકરી થાય છે એને બેનપણથી અમે એને મોટી કરી છે.
અને એને લઈ જવાવાળો સાન અવાજ ઉરફે અતાડો એ મારી બહેનને ફોલાઈ ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે. કારણ કે અગાઉ એ અમારી અમારી બહેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવાર જનને જાણ બી કરી હતી કે એ અમારી બહેનને હેરાન કરે છે અને અમારી બહેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરે છે. તમે તમારા પરિવારવાળાને સમજાવો તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આ આવું બધું કૃત્ય કરે નહી. પછી એને અત્યારે મારી બેનને ડરાઈ ધમકાઈ કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સો સોનાની આઈટમો હતી દાગીના હતા રોકટ રકમ હતી એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એરયો લઈ ગયો છે અને >> સાથે સાત વર્ષનો છોકરો બી લઈને ગઈ છે મારી બેન >> કેટલા દિવસ થયા આને દિવસ થયા 21આઠ ના એ લોકો ગયા હતા હજી સુધી કોઈ પતો નથી >> પોલીસ શું કે >> પોલીસને અમે કે જાણ કરી અમને જે જેટલી બી ઇન્ફોર્મેશનો હતી અમે પોલીસને બી આપી છે પોલીસ કે તમે અમારો સહ સહયોગ કરો. અમે કે તમારી જ પાછળ ઊભા જ છીએ પોલીસે કીધું છે પણ હવે અત્યારે નવ નવ દિવસ થઈ ગયા છે અને એનો મોબાઈલ બી ચાલુ થાય છે અને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કઈ જાણ
જાણકારી અમને આપતા >> શું લાગે છે આ ઘટના >> આ ઘટના પાછળતા હવે એ જે હતાડો જે છે એ એક નંબરનો લુખો છે. દાદાગીરી વાળો અને થોડી ઘણી એની પહોંચ બી છે એવી એવી એવી જગ્યાએ પહોંચ બી છે ને એની એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહ્યો અમે તારા પાછળ બેઠા છીએ એવા ઘણા બી એને કહેવા વાળા બી છે નકર આ વ્યક્તિ પહેલા બી મારી બહેનને લઈને જઈ શકતો હતો એ ટાઈમે બી આ બધું થઈ શકતું હતું પણ એને મારી બેને જોર જબરદસ્તીને બ્લેકમેલિંગ કરીને લઈ ગયો >> શું માંગણી શું છે તમારી >> અમારી માંગણી અમને અમારી બહેનને અમારો ભાઈઓ જોઈએ છે આ અમારી માંગણી છે ગમે ત છેલ્લા 24 કલાકની અંદર અમારા બેનને અને પાણીઓ બંને જોઈએ નહી તો પછી અમે પછી આગળ બીજા બી પગલા લઈશું >> પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી અમારા અહીંયા જે સોની દીકરી એકને મોમેડોને લઈને ભાગી ગયો છે એના બારમાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતા એને એક જાણવા જો ફરિયાદ લીધેલી તી એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં કોઈનું ઉલ્લેખ નતો કે કોણ લઈ ગયો છે.
ને આમ આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો. આ એક સાજીશ લવ જેવાદ જે હાલ ચાલે છે એની સાજીશ છે એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીયા રજૂઆત કરે આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસી ગયો છે જે લવ જિહાદના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે.
>> એના સાથે એક સાત વર્ષનો છોકરો પણ સાથે લઈને ગયા છે તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે સાત વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાઈ શકે છે. માંગણી શું છે >> માંગણી એક જ છે એને તાત્કાલિક અહિયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે આજ 21 તારીખની ફરિયાદ છે ને આજ 28 તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ બે દિવસમાં આવી જશે આમનું કહેવું એવું છે કે બે દિવસમાં આવી જશે બે દિવસ એટલે શું ક એમના પાસે રાખેલા પડ્યા છે કે બે દિવસમાં આવીને રજૂ કરી નાખશે આ તાત્કાલિક તાત્કાલિક આમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલા લેવા જોઈએ.