હમણાં ફિલ્મ ગહેરાઈયા નું ટ્રેલર રિલીઝ થયું જેમાં આપણે દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડેને અલગ જ અંદાજમાં જોવા મળ્યા હાલમાં એ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન દીપિકાએ જણાવ્યું કે એમના માટે આ ફિલ્મનો અનુભવ કંઈક અલગજ હતો જેમાં ફિલ્મના દરમિયાન બધા જોડે કામ કરવાની બહુ મજા આવી.
એટલું જ નહીં પોતાની કો સ્ટાર અનન્યા પાંડેને પણ બહેન કહેતા એમણે અનન્યાનું કામ અને ટેલેન્ટ ના ખુબજ વખાણ કર્યા અને કહ્યું અનન્યામાં ખુબજ ટેલેન્ટ છે ભવિષ્યમાં તે બહુ આગળ જશે અનન્યા સાથે બાકી કો સ્ટારના પણ દીપિકા પાદુકોણે વખાણ કર્યા દીપિકાએ આ ફિલ્મને બહું સ્પેશિયલ બતાવી છે.
જણાવી દઈએ ગહેરાઈયા ફિલ્મ 8 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર આવતાજ ખુબજ તેને સહકાર મળી રહ્યો છે ફિલ્મનું ટ્રેલર અત્યાર સુધી મિલિયનોમાં જોવાઈ ચૂક્યું છે ટ્રેલર જોતા ફિલ્મ બોક્સઓફિસમાં સારી સાબિત થશે એવું બતાવાઈ રહ્યું છે મિત્રો તમને કેવું લાગ્યું આ ફિલ્મનું ટ્રેલર.