Cli
દીપિકા પાદુકોણે પતિ રણબીર સિંહની ખોલી પોલ, બોલી ક્યારે નહીં બની શકે પિતા, આ છે તેનું કારણ...

દીપિકા પાદુકોણે પતિ રણબીર સિંહની ખોલી પોલ, બોલી ક્યારે નહીં બની શકે પિતા, આ છે તેનું કારણ…

Bollywood/Entertainment Breaking

રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડનો એક જાણીતા ચહેરા છે રણબીર સિંહે અને દીપિકાએ બહુ ઓછા સમયમાં બોલિવૂડને એકથી વધુ ફિલ્મો આપી છે જેના કારણે તેઓ બોલીવુડમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે રણવીર સીંગે 2018 દીપિકા પદુકોણ સાથે લગ્ન કર્યા હતા તેના બાદ તેઓ સુખીથી જીવન જીવી રહ્યા છે.

મિત્રો હાલમાં જ દીપિકા પાદુકોણે તેના પતિ રણબીર સિંહ વિશે આવું નિવેદન આપ્યું છે જેના પછી તેના ફેન્સ અને રણબીર સિંહ ખુશ દેખાતા નથી દીપિકા પાદુકોણે પણ એવું નિવેદન આપ્યું છે ફેન્સ પણ વિચારમાં પડી ગયા છેકે દીપિકા આવું નિવદેન કંઈ રીતે આપી શકે હકીકતમાં દીપિકાના એક ઇન્ટરવ્યુમાં.

પૂછવામાં આવ્યું કે તેઓ બંને તેમના ફેમિલી પ્લાનિંગ વિશે શું વિચારી રહ્યા છે જેમાં દીપિકા પાદુકોણે સીધું જ કહ્યું કે રણવીર સિંહ પિતા બની શકે નહીં પરંતુ અહીં દીપિકા પાદુકોણને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે કહ્યું અત્યારે તેઓ જે સ્ટેજ પર છે એવા સમયે તેઓ ફેમિલી પ્લાનિંગ વિશે.

વિચારી શકતા નથી કારણ તેઓ અત્યારે માતા પિતા બનવાની જિમ્મેદારી નિભાવી લેતો તેઓ પોતાના કરિયર પર ફોક્સ નહીં કરી શકે એટલે અમે અત્યારે ફેમિલી પ્લાનિંગ ન કરવાનો નિર્ણય લીધો છે અત્યારે રણવીર અને દીપિકા પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે અને તેના જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *