દીપિકા પાદુકોણે પોતાની પ્રેગ્નન્સીને લઈને ચોંકાવનાર ખુલાસો કર્યો છે દીપિકાએ જણાવ્યું છેકે લગ્નના એટલા વર્ષ વીતી ગયા છતાં તેઓ માં કેમ નથી બની શકી દીપિકાએ તેમા પોતાના પતિ રણવીર સિંગને જિમ્મેદાર ઠેરવ્યા છે હકીકતમાં ગયા વર્ષોમાં દીપિકા સાથે જે પણ એકટરોના લગ્ન થયા તેઓ લગભગ બધા માં બની ચુક્યા છે.
જેમાં પ્રિયંકા ચોપડાથી લઈને અનુષ્કા શર્મા સુધી સામેલ છે અત્યારે સોનમ કપૂર પણ પ્રેગ્નેન્ટ છે તેઓ પણ જલ્દી બાળકને જન્મ આપવાની છે પરંતુ લગ્નના એટલા વર્ષો બાદ પણ દીપિકાની ગોદ હજુ પણ સુની છે હવે તેને લઈને દીપિકાએ પહેલીવાર રાજ ખોલ્યું છે અને ખુલીને જણાવ્યું છેકે આખરે એવું શું કારણે છે જેના.
કારણે એમને હજુ સુધી બાળકનું સુખ નથી મળ્યું ન્યુઝ નેશનની રિપોર્ટ મુજબ આ મામલે વાત કરતા દીપિકાએ કહ્યું રણવીર લગાતાર ફિલ્મોમાં વ્યસ્ત છે તેઓ અમિર માણસ મનવા માંગે છે અને તેના માટે તેઓ ખુબ મહેનત કરી રહ્યા છે એવામાં રણવીર જોડે બાળક પેદા કરવાનો સમય નથી તેના કારણે હું અને રણવીર બાળક વિશે કંઈ વિચારી રહ્યા નથી.
દીપિકા શિવાય રણવીરે હમણાં એક ફિલ્મના ઇવેન્ટમાં પુત્ર કે પુત્રી તેના સવાલમાં કહ્યું હતું એ બધું તો ઈશ્વરના હાથમાં છે અને ઈશ્વરની મરજીથી થશે તેના શિવાય કેટલીયે વાર મીડિયામાં ખબરો આવી હતી કે દીપિકા પ્રેગ્નેન્ટ છે પરંતુ બધી અફવાઓ નીકળી હવે જોઈએ છીએ દીપિકાને ઘરે ક્યારે નાના બાળકની ચિચિયારીઓ ગુંજે છે.