Cli

દીપિકા પાદુકોણે લગ્નના ચાર વર્ષ પહેલાં કરી લીધી હતી ચુપચાપ સગાઈ આ મોટા સિક્રેટને જાહેર કર્યું…

Bollywood/Entertainment Life Style Story

બલિવુડની સૌથી સફળ એક્ટર માંથી એક દીપિકા પાદુકોણ નો આજે જન્મ દિવસ છે દીપિકાની લાઈફ હંમેશા દિલચસ્પ રહી છે વર્ષ 2012માં આવેલી ફિલ્મ રામલીલાના સેટ પર દીપિકાને એમના સાથી એક્ટર રણવીર સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો બંનેનો સબંધ આગળ વધ્યો અને 2018માં બંનેએ લગ્ન કરી લીધા.

પરંતુ તેમાં દિલચસ્પ વાત એછે કે લગ્નના ચાર વર્ષ પહેલા દીપિકા અને રણવીરે ગુપચુપ સગાઈ કરી લીધી હતી આ વાતનો ખુદ ખુલાસો દીપિકાએ કર્યો હતો બાકી આ વાત છુપાયેલ હતી વર્ષ 2018માં આપેલા ફિલ્મફેરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમણે સગાઈની ખબર ફક્ત એમના પરિવાર સુધી જ જણાવી હતી.

દીપિકાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું જયારે હું પાછળ જોઉં છુ ત્યારે 6 મહિના પહેલા હું અમારા સંબંધમાં પુરી રીતે ઈમોશનલ હતી તેના બાદ વિચારતી હતી અમે લગ્ન ક્યારે કરીશુ હું રણવીરને લઈને ક્યારેય નક્કી ન હતી 6 વર્ષના લાંબા સંબંધમાં કેટલાય ઉત્તર ચડાવ આવ્યા પરંતુ અમે ક્યારેય તૂટ્યા નહીં કોઈ મોટો ઝ!ગડો ન થયો.

અમે લ!ડાઈ કરી પરંતુ અમે બંને એકબીજા સાથે રહ્યા અમે ચાર વર્ષ પહેલા સગાઈ કરી લીધી હતી ફક્તરણવીરના સબંધી અને મારા સબંધી અને બહેનોને ખબર હતી જણાવી દઈએ દીપિકાનું આ સિક્રેટ લગ્ન સુધી કદાચ કોઈને ખબર ન હતી એમણે 2018માં ઇટલીમાં લગ્ન કર્યા હતા આજે દીપિકાનો જન્મદિવસ છે ત્યારે જન્મદિવસની શુભકામનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *