Cli
બેશર્મ રંગ ગીતમાં ભગવા બિકીની ફેમ દિપીકા પોતાની કારનો દરવાજો પણ નથી ખોલતી, જુવો તો...

બેશર્મ રંગ ગીતમાં ભગવા બિકીની ફેમ દિપીકા પોતાની કારનો દરવાજો પણ નથી ખોલતી, જુવો તો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના શાનદાર અભિનય થકી અભિનેત્રી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં દીપિકા પાદુકોણ પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં બની રહે છે ફિલ્મ પઠાન માટે તેને ખુબ મોટી રકમ ચુકવવા આવી છે તેને બોલિવૂડ સુત્રો.

મુજબ 30 કરોડ જેટલી રકમ ચુકવવામાં આવી છે જે ઘણી બધી નાની બોલીવુડ ફિલ્મ નું બજેટ હોઈ શકે પરંતુ દિપીકા પાદુકોણના હોટ અને બોલ્ડ દેખાવથી ફિલ્મ મેકર શાહરુખખાન સાથે થી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ ની સફળતાના પગલે તેને પાછી લાવવા માટે ઉત્સુક હતા આ માટે દિપીકા પાદુકોણ ના.

પતિ રણબીર સિંહ પણ રાજી થયા અને મોંઘીદાટ લક્ઝુરિયસ કાર સાથે રણબીર સિંહે સુદંર ફ્લેટની પણ માગંણી કરી પઠાન ફિલ્મ મેકર આ માગં સાથે રાજી થયા અને દિપીકા પાદુકોણ ને સાઈન કરી પઠાન ફિલ્મ ના બેશરમ રંગ અને ઝુમે જો પઠાન રીલીઝ થતા છવાઈ ગયા છે જેમાં 100 મીલીયન નો આકંડો.

પર જોત જોતામાં પાર કરી લીધો છે દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાન ની જોડી દર્શકોને ખુબ પસંદ આવી છે બેશરમ રંગ માં બિકીની સાથે દિપીકાએ હોટ અને બોલ્ડ લુક મા જોરદાર ડાન્સ કર્યો છે એ વચ્ચે તાજેતરમાં દિપીકા પાદુકોણ અને રણબીર સિંહ મુંબઈ એરપોર્ટ પર બ્લેક આઉટફીટ માં.

કોમ્બિનેશન સાથે સ્પોટ થયા હતા રણબીર સિંહ પહેલા ઉતરીને દિપીકા માટે દરવાજો ખોલી ને બંધ પણ કર્યો અને દિપીકા પાદુકોણ ને પ્રેમ અને સન્માન પુર્વક હાથ પકડી ને એરપોર્ટ પર પ્રેમથી લઈ જતા જોવા મળ્યા હતા તેમનો પ્રેમ જોતા ફેન્સ ના દિલ ભરાઈ આવ્યા હતા આ સુદંર જોડલા ને.

જોતા ફેન્સ ખુબ પ્રેમ લુટાવંતા જોવા મળ્યા હતા એક તરફ દિપીકા પાદુકોણ ની ફિલ્મ હીટ જાય છે તો રણબીર સિંહ ની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી છે રણબીર સિંહ ની તાજેતરમાં ફિલ્મ સર્કસ ફ્લોપ રહી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *