Cli
દિપીકા એ પીરદાદાના કપડાંનું કર્યું છે અપમાન, દાનીસ ખાને નોંધાવ્યો કેશ, પઠાન ફિલ્મનો મુસ્લિમ સમિતિ દ્વારા વિરોધ...

દિપીકા એ પીરદાદાના કપડાંનું કર્યું છે અપમાન, દાનીસ ખાને નોંધાવ્યો કેશ, પઠાન ફિલ્મનો મુસ્લિમ સમિતિ દ્વારા વિરોધ…

Bollywood/Entertainment Breaking

શાહરૂખ ખાન ની બોલીવુડ ફિલ્મ પઠાણ નું તાજેતરમાં બેશરમ રંગ સોંગ રિલીઝ થયું છે જેમા દિપીકા ના ભગવા કપડા પર રાજકારણ ગરમાયું છે ઠેર ઠેર દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાનના પુતળા સળગાવવામાં આવી રહ્યા છે અને દીપિકા પાદુકોણે જે અશ્લીલ ડાન્સ ભગવા ના કપડા પહેરીને કર્યો છે.

તેને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે દેશભરમાં હિન્દુ ધર્મ ના લોકો સહીત રાજનેતાઓ પર આ ફિલ્મ ને પોતાના વિસ્તારમાં રીલીઝ ન થવા દેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે જેમાં હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાએ મધ્યપ્રદેશ મા આ ફિલ્મ ને રીલીઝ નહીં થવા દઈએ જણાવીને દિપીકાને ટુકડે ટુકડે ગેંગને સપોર્ટ કરતી.

હોવાનું જણાવ્યું હતુ તો વિપક્ષ નેતા ગોવિદંસિહં અને ભુતપૂર્વ કેન્દ્રીય નેતા સુરેશ પંચોલા જેવા કોંગ્રેસ નેતાઓ એ પણ આ ફિલ્મ મુલ્યો વિનાની સંસ્કૃતિ નું અપમાન કરતી હોવાનુ જણાવ્યુ છે ઉત્તર પ્રદેશ ભાજપાના નેતાઓ અને વિશ્ર્વ હિન્દુ પરિષદે પણ આ ફિલ્મ નો બહીસ્કાર કર્યો છે.

એ વચ્ચે હવે પઠાન ફિલ્મના બેશરમ રંગ પર મુસ્લિમ સમુદાયે પણ વિરોધ કરીને કેશ નોંધાવવામાં આવ્યો છે આરટીઆઈ એક્ટીવીસ દાનીસ ખાને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરીયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે કેશરી ભગવા રંગ અમારા પીરદાદાની આસ્થા સાથે સંકળાયેલો છે.

જેને લઈને મુસ્લિમ સમાજમાં પીરદાદાનુ ઘણું મહત્વ છે અને આ બેશરમ રંગ માં દિપીકા પાદુકોણે આ પ્રકારના વસ્ત્રો પહેરી અશોભનીય વર્તન કર્યું છે અશ્લીલ ડાન્સ શાહરુખ ખાન સાથે કરીને સમગ્ર હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની લાગણીઓ દુભાય છે અમે આ સોગંને હટાવવાની.

માગં ને સમર્થન આપીએ છીએ જો આવા સોગં ની હિન્દુ અને મુસ્લિમ બંનેની ભાવનાઓ ને ઠેસ પહોચંતી હોય તો કલાકારો પોતાના સ્વાર્થ માટે લોકોમાં વિવાદ ઉભા ના કરી શકે અને હિન્દુ ધર્મ માં જો ભગવો રંગ મહત્વ ધરાવતો હોય તો મુસ્લિમ સમાજમાં પણ પીરદાદા ખુબ મહત્વ ધરાવે છે.

મુસ્લિમ સમાજ પણ વિરોધ કરે છે ફિલ્મો નાચગાન એ ધર્મની વિરુદ્ધ છે અમે આવા ગીતો ને ક્યારેય સમર્થન કરતા નથી એમ જણાવી દાનીસ ખાને ઉગ્ર રજૂઆત સાથે આ ફિલ્મ ના ગીતને હટાવવાની માગં સાથે ફિલ્મ ના પોસ્ટર પણ સળગાવ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *