ટીવી ઈન્ડસ્ટ્રી થી ખુબ મોટી ખબર સામે આવી છે ટીવી સીરીયલ અભિનેત્રી દેબીના બેનર્જી છ મહીના બાદ બીજીવાર માં બની છે તેમને એક પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો છે આ વર્ષે 3 એપ્રીલના રોજ દેબીના પહેલીવાર માં બની હતી અને હવે છ મહીના અને આઠ દિવશે બાદ એ બીજીવાર માં બની ચુકી છે.
દેબીના ના પતિ એક્ટર ગુરમીત ચૌધરી એ ઈન્સ્ટ્રાગ્રામ માં આ વાતની જાણકારી આપતા લખ્યું છે કે નાની દિકરી તારું આ દુનિયામાં સ્વાગત છે અમે બીજી વાર માતા પિતા બન્યા છીએ આ સમયે અમે માત્ર પ્રાઈવેસી ની આશા રાખીએ છીએ અમારી દિકરી સમય પહેલાજ આ દુનિયામાં આવી પહોંચી છે.
તમે તમારો પ્રેમ અને આર્શીવાદ આપતા રહેજો લખીને પોતાના ફેન્સ અને ફોલોવર ને જણાવ્યું હતું ગુરમીત ચૌધરી ની આ પોસ્ટ થી એ જાહેર થાય છે કે એમની દિકરી સમય પહેલાજ આવી ગઈ છે થોડા સમય પહેલા જ દેબીના બેનર્જી એ પોતાના એક વીડિયોમાં જણાવ્યું હતું કે તે બાળકને.
જન્મ આપવા માટે તૈયાર છે અને તે પોતાની બેગ તૈયાર કરીને હોસ્પિટલમાં પહોંચી રહી છે સાથે જણાવ્યું કે તેમને બધી ક્રિયા ફટાફટ કરવાની આદત છે જોકે ફેન્સ ચોંકી ગયા હતા કે હજુ એપ્રિલ મહિનામાં જ માતા બનેલી દેબીના આ શુ બોલી રહી છે 3 એપ્રીલ ના રોજ પહેલી દિકરીને.
જન્મ આપી બીજા જ મહીને પોતાની બીજી પ્રેગનેન્સી જાહેર કરી હતી આ દરમિયાન લોકોએ દેબીના અને ગુરમીત ને ખુબ ટ્રોલ કર્યા હતા કે આટલી શું જલ્દી છે પહેલા એક દિકરીને તો મોટી કરો આ વચ્ચે જ તેમની બીજી દિકરી સમય પહેલા જ જન્મી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.