લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા છેલ્લા ઘણા સમયથી દયાબેન ની પાછા ફરવાની ખબરો સામે આવી રહી છે હવે આ ફાઈનલ થઈ ગયું છેકે દયાબેન આવવાની છે સિરિયલ તારક મહેતા માં આ નવરાત્રી ના આખરી એપીશોડ દરમિયાન આ દિવસોમાં નવરાત્રિના માહોલમાં બધા.
લોકો ગરબો ઘૂમી રહ્યાછે તો તારક મહેતા સીરીયલ ના સેટ પર પણ નવરાત્રિની ખૂબ સજાવટ જોવા મળે છે સાથે દરેક કલાકારો પણ પોતાના નવરંગી પોશાકોમાં નવરાત્રિના માહોલને માણતા દેખાયા છે એટલામાં સામે આવ્યું છે આ વચ્ચે જ થસે દયાબેન ની એન્ટ્રી આ વચ્ચે દિશા વાકાણી નો એક વિડીઓ.
પણ સામે આવ્યો છેજે સેટ પર ગરબા ડ્રેસમા દેખાઈ રહ્યાછે તે ગોકુલધામ સોસાયટીના સેટ પર ગરબા ઘુમતી જોવા મળી હતીતો શું મેકર આશિત મોદીએ પણ મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે દિશા વાકાણીએ ક્યારેય એમ નથી કહ્યુંતો હું છોડવા માગું છું એટલે દિશા વાકાણી દયાબેન ના પાત્ર સાથે ફરી પાછી ફરે.
એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે સાથે સીરીયલ ના પાત્ર ટપુ વિશે પણ કહ્યું કે ભવ્ય ગાંધી પણ આશો ફરી આપને જોવા મળશે આ બધી વાતોથી એ ફાઈનલ છેકે દિશા વાકાણી દયાબેન બની ફરી આપણી વચ્ચે મનોરંજન કરાવતી જોવા મળશે આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.