આ કપલનો વીડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહ્યો છે વધુમાં વધુ લોકો આ વિડિઓને સેર પર કરી રહ્યા છે વિડીઓમાં યુવતી ખુશીમાં હસતા હસતા ચોખ્ખા શબ્દોમાં કહી રહી છેકે તે પોતાની મરજીથી પોતાના પ્રેમી સાથે ભાગી છે હકીકતમાં આ પૂરો મામલો બિહારના પૂર્ણિયા જિલ્લાનો છે.
અહીંના રહેવાસી રંજન કુમાર ઝાએ 18 ડિસેમ્બર પોતાની પુત્રીના અપહરનો મામલો નજીકના સરસી પોલીસ સ્ટેશનમાં નોધાવ્યો હતો રંજન કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું મોડી રાતે ત્રણ બાઈક સવાર ઘરમાં ઘુસ્યા અને પોતાની પુત્રીનું અપ!હરણ કરીને ભાગી ગયા યુવતીના પિતાનું કહેવું છેકે અપ!હરણ સમયે તેઓ દિલ્હીમાં ઈલાજ માટે ગયા હતા.
તેનો ફાયદો ઉઠાવીને કિડ!નેપર પોતાની પુત્રીનું અપ!હરણ કરી ગયા પરંતુ અત્યારે વાઇરલ થઈ રહેલ વિડીઓમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છેકે તે યુવતી પોતાની મરજીથી ઘરેથી નીકળી છે તેનું કોઈ અપ!હરણ નથી થયું વિડીઓમાં બંને ખુશ નજરે આવી રહ્યા છે પરંતુ પોલીસ અત્યારે તપાસ કરી રહી છેકે વિડિઓ કદાચ યુવતીએ કોઈ દબાવમાં તો નથી બનાવ્યો.