બૉલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટી એક એવી એક્ટર છે જેઓ સોસીયલ મીડિયામાં હંમેશા એકટીવ રહે છે તેઓ પોતાની દરેક ક્ષણો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે હાલમાં પણ એક એવો વિડિઓ મધર્સ ડેના દિવસે સામે આવ્યો છે જણાવી દઈએ એવો કોઈ મોકો નથી હોતો કે શિલ્પા શેટ્ટીની પુત્રી શમીશા લોકોનું.
દિલ જીતવાનો મોકો છોડે પોતાની પ્યારી પ્યારી હરકતો થી શમીશા હંમેશા ચર્ચામાં બની રહે છે પરંતુ આ વખતે શમીસા પોતાની શૈતાનિયોને બતાવવા પોતાના માંના શૂટિંગ સમયે પહોંચી ગઈ શમીસા સાથે તેનો ભાઈ વિયાન પણ પહોંચ્યો હતો બંને પોતાની માંની વેનિટી વાનમાં ઘુસી ગયા અને પછી બંનેએ પોતાની માના મોઢે.
મેકઅપ કરીને એમને ખુબ પરેશાન કર્યા શિલ્પાએ આ વિડિઓને મધર્સ ડે પર શેર કર્યો છે જેમાં શમીસા અને વિયાન શિલ્પાને મેકઅપ કરી રહ્યા છે એમનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ વિડિઓ પર તમે શું કહેશો.