સારા અલી ખાનની ફિલ્મ જોઈને તેમના પરિવાર વાળા રડી પડ્યા હતા હકીકતમાં સારા અલી ખાનની ફિલ્મ અત્રંગીરે 24 ડિસેમ્બર રિલીઝ થઈ ફિલ્મમાં સારા સાથે સાઉથ સ્ટાર ધનુસ અને અક્ષય કુમાર પણ છે પરંતુ ફિલ્મમાં વધુ ફોક્સ સારા પર કરવામાં આવ્યું છે સારાએ એક બિહારની યુવતીનું પાત્ર કર્યું છે.
લોકો સારાની આ ફિલ્મને વધુ પસંદ નથી કરી રહ્યા ક્રેટર પર બકવાસ કહી દીધી છે પરંતુ સારાએ દાવો કર્યો છેકે તેમની ફિલ્મ જોઈને પિતા સૈફ અલી ખાન અને માં અમૃતા રોઈ પડ્યા સારાનું કહેવું છે ફિલ્મમાં તેનું પરફોર્મન્સ જોઈને તેના ઘર વાળા બહુ ખુશ છે સારાએ જણાવ્યું તેમની માં અમૃતાએ જયારે આ ફિલ્મ જોઈ ત્યારે તે રડી પડી હતી.
સારાએ ઇન્ડિયા ટુડેમાં ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું મારી માં હંમેશાથી ઈમોશનલ છે અને તેઓ હંમેશા આવી રહેશે જ્યારે મારા પિતા બહુ મજબૂત અને અનુભવની માણસ છે પરંતુ આ વખતે મેં મમી અને પિતા બંનેને રડાવી દીધા બંનેને મારા પર ગર્વછે આ સફળતા વાળી ભાવના મારા માટે બહુ અજીબ છે.
સારાએ જણાવ્યું મારા માતા પિતા સિવાય તેમના ભાઈને પણ ફિલ્મ બહુ પસંદ આવી અત્યારે તો સારા અલી ખાનની આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ ડિસ્નીપ હોટ સ્ટાર પર પહેલા દિવસે સૌથી જોવા વાળી ફિલ્મ બની ગઈ છે ફિલ્મ પણ અત્યારે સારી ચાલી રહી છે મિત્રો તમે કેવી લાગી ફિલ્મ અમને કોમેંટમાં જણાવો.