ભારત દેશમાં એવા ઘણા બધા મહાપુરુષ થઈ ગયા જેવો ગરીબીમાં જન્મ્યા હતા પરંતુ તેઓ એ એવા કામ કરી બતાવ્યા કે જેનાથી આજે દેશમાં લોકો ગર્વ અનુભવી રહ્યા છે ગરીબીમાં જન્મ લેતા ઘણા લોકો પોતાના જીવનમાં સંઘર્ષ મહેનત અને અથાગ પરિશ્રમ થકી સફળતા મેળવી ઉચ્ચ સ્થાન પર પહોંચી ગયા છે.
એવા લોકો હંમેશા લોકોમાં એક પ્રેરણાત્મક સંદેશ આપીને યુવાનો માં મનોબળ નો સંચાર કરે છે એક એવી જ દિકરીએ આજે પોતાના માતાપિતા ના સ્વપ્ન ને સાકાર કર્યા છે એવો જ એક મામલો સામે આવ્યો જે યુવાપેઢીને પ્રેરણા આપે છે રુચી નામની આ દિકરી નો જન્મ ચંદીગઢ ના જીરકપુર ના એક ગરીબ પરીવાર માં થયો હતો.
રુચિ નામની આ દીકરી પોતાના માતા પિતા અને ચાર ભાઈ બહેનો સાથે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી હતી રુચિ નામની આ દીકરી નું મનોબળ ખૂબ જ મજબૂત હતું તેને નાનપણથી અમીર બનવાનું સપનું હતું અને તેને સંકલ્પ કર્યો હતો કે તેનો જન્મ ભલે ગરીબ પરિવારમાં થયો હોય પરંતુ.
તે ગરીબ બનીને નહી રહે તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને જેમ તેમ કરી તેના માતા પિતાએ તેનો અભ્યાસનો ખર્ચો ઉપાડ્યો તેને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો અને કોલેજમાં પહોંચી આ દરમિયાન માતા પિતા પાસે કોલેજની ફી ભરવા માટે પૈસા ના હોવાના કારણે તેના પિતાએ તેને.
કોલેજ કરવાની ના પાડી લોકો અને તેમના સમાજના લોકો પણ કહેવા લાગ્યા કે આપણા સમાજમાં દીકરીઓ વધારે ના પડે આટલું ભણાવીને તમે શું કરશો પરંતુ દીકરી રુચી અભ્યાસ કરવા માગતી હતી તેને પોતાના પિતાને કહ્યું કે હું ભણી અને નોકરી મેળવવા માગું છું અને પરિવારની.
આર્થિક સ્થિતિ પણ સુધારવા માગું છું પિતાએ કહ્યું કે આપણા સમાજમાં દીકરીઓ નોકરી ના કરે પરંતુ દીકરી રૂચી એકની મેક ના થઈ તેના પિતાએ કહ્યું કે તું જો નોકરી કરીશ તો હું મારું જીવન ટૂંકાવી દઈશ પરંતુ રુચીએ પોતાનો રસ્તો ના બદલ્યો
જ્યારે તેના પિતાની નોકરી છૂટી ગઈ ત્યારે.
દિકરીએ ઉચ્ચ સંસ્થા માં નોકરી મેળવી અને માતાના ઘરેણાં વેચવાનો પિતાએ સંકલ્પ કર્યો એ સમયે અચાનક દિકરીએ ઘેર પરત ફરીને પોતાના પહેલા પગારના 40 હજાર રુપિયા આપ્યા પિતાની આંખો માંથી આંશુ આવી ગયા દીકરી રુચીએ જણાવ્યું કે હું મહેનત કરી અને આ મારો.
પગાર લઈને આવી છું પપ્પા મને નોકરી કરવા દો તેને નોકરીમાં ખૂબ પ્રગતિ મળી અને અમેરિકાની નામાંકિત કંપની માં તેને નોકરીની ઓફર મળી દીકરી રુચી અમેરિકા પહોંચી અને ત્યાંથી જ પોતાના માતા પિતાને પોતાનો પગાર મોકલતી હતી તેને નોકરીમાં ખૂબ પ્રગતિ કરી.
અને ભારત પાછા ફરીને 32 લાખ રૂપિયા નો ફ્લેટ ખરીદ્યો અને પોતાના પિતાના હાથમાં ચાવી આપતા જણાવ્યું કે હું દીકરાના સમકક્ષું પપ્પા આ ઘર ની પૂજા હું તમારા હાથે જ કરાવવા માગું છું પિતાની આંખોમાં આંસુ હતા માતા રડી રહી હતી અને ખુશી થી પોતાની.
દિકરીને ભેટતા ગર્વ અનુભવી રહી હતી આ દ્વસ્ય જોતા લોકોની આંખો માં આંશુ આવી ગયા હતા દ્રઢ મનોબળ અને સંકલ્પ થકી દીકરીએ પોતાના સ્વપ્નને સાકાર કર્યા અને આજે સુખમય જિંદગી જીવી રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.