ઉપર આપેલ ફોટોને ધ્યાનથી જુવો ફોટો બ્રાઝિલની એક જેલની છે અહીં જયારે ક્રીસમનનો તહેવાર હતો ત્યારે જેલ માંજ કેદીઓને મનોરંજન આપવા માટે જેલ પ્રશાસને જ ડાન્સરોને બોલાવી હતી વિચારો આવી સુંદરીઓ જેલમાંજ આવીને એવું મનોરંજ આપે તો કોણ કેદી સજા કાપવામાં કંટાળો આવે.
જેલની અંદર આ અશ્લીલ ડાન્સ બ્રાઝિલના ગોયણા જિલ્લામાં થયો હતો જેનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં લીક થઈ ગયો છે જેમાં જેલની અંદર કેટલીય સુંદરીઓ પોતાની કમર લચકાવી રહી છે વિડીઓમાં કેદીઓ વચ્ચેજ ડાન્સર ડાન્સ કરતી જોવા મળી રહી છે જેલમાંથી જ કોઈએ આ વિડિઓ રેકોર્ડ કરી લીધો હતો.
જે અત્યારે લીક થઈ ગયો છે અને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે અત્યારે આ વિડિઓ વાઇરલ થતો જોવા મળી રહ્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે ડાન્સ જેલના સરિયાં વચ્ચેજ ઠુમકા મારતી જોવા મળી હતી લોકો વિડિઓ જોઈને હેરાન છે કારણ જેલમાં આ રીતે ડાન્સરોને કંઈ રીતે બોલાવી.
ડાન્સરનો વિડિઓ વાઇરલ થયા બાદ જેલમાંથી કેટલાય કેટલાય કેદીઓને બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેના શિવાય ત્યાંની જેલમાં 2 કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી દીધી છે અહીં વિડિઓ વાઇરલ થતા તપાસ માટે ટીમ બનાવામાં આવી છે જેમના તપાસ બાદ આરોપીઓને સજા ફટકારવામાં આવશે.