Cli
ડાન્સર નોરા ફતેહીએ દરીયા ની મોજ માણતા જોવા મળી, ટૂંકો વસ્ત્રોમાં બોલ્ડ બની...

ડાન્સર નોરા ફતેહીએ દરીયા ની મોજ માણતા જોવા મળી, ટૂંકો વસ્ત્રોમાં બોલ્ડ બની…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી સુપર ડાન્સર નોરા ફતેહી પોતાના હોટ અને બોલ્ડ અંદાજમા છવાયેલી રહે છે આ દિવસોમાં અક્ષયકુમાર સાથે વર્લ્ડ ટુર શો પર વિદેશની મજા માણી રહી છે જેને લઈને ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે જેમાં દિશા પટની મોની રોય જેવી અભિનેત્રીઓ પણ અક્ષય કુમાર ની સાથે છે એ વચ્ચે તાજેતરમાં હોટ ડાન્સર નોરા ફતેહીનો.

બીચ પરનો વિડીઓ સામે આવ્યો છે જેમાં નોરા ફતેહી શાનદાર અંદાજમાં દરીયા કિનારે મસ્તી કરતી જોવા મળે છે નોરા ફતેહી ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં ડીપનેક કેશરી ટોપ અને સોર્ટ માં ડાન્સ કરી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવી રહી છે.

તેની આંખો ની મસ્તી અને તેના રશીલા હોઠ જોતા ફેન્સ બેહાલ થયા છે પોતાના હોટ ફિગરને ફોન્ટ કરતા ફેન્સ ને ઘાયલ કરતી નોરા ફતેહી ડાન્સ સ્ટેપ્સ થી મુવ કરી રહી છે ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે માદક અદાઓ સાથે તે પોતાના રશીલા યૌવન નો જામ છલકાવીને ડાન્સ કરી ફેન્સને.

મદહોશ બનાવી રહી છે તેની મદમસ્ત જવાની નો ઉભાર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં છે તેના આ વિડીઓ પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે પોતાની હોટ અને બોલ્ડ લુક તસવીરો અને બિકીની વેસ્ટન આઉટફીટ માં ડાન્સ વિડીઓ શેર કરીને.

ફેન્સ ના દિલની ધડકનો તેજ કરતી જોવા મળે છે નોરા ફતેહી ના વર્કફન્ટ ની વાત કરીએ તો નોરા ફતેહી આવનાર સમયમાં ફિલ્મ હન્ડ્રેડ પરસેન્ટ માં જોન અબ્રાહમ શહેનાઝ ગીલ રીતેશ દેશમુખ સાથે જોવા મળશે નોરા ફતેહી પોતાના આઈટમ સોંગ ડાન્સ થકી ફિફા વર્લ્ડકપ 2022 દરમિયાન શકીરાને પણ પાછડ છોડી સુપર ડાન્સર નું સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

નોરા ફતેહી ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો માં માધુરી દિક્ષિત સાથે જજ રહી ચુકી છે નોરા ફતેહી એ પોતાના સફળ અભિનયની શરૂઆત દહાડ ટાઈગર ઓફ સુદંરવન થી કર્યા બાદ ઈમરાન હાશ્મી સાથે મિસ્ટર એક્સ અને તમીલ તેલુગુ મુલાયમ પંજાબી ફિલ્મો માં પોતાના આઈટમ સોંગ થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે આ દિવસોમાં તે બોલીવુડ ની સુપર ડાન્સર તરીકે ઉભરી આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *