Cli

દબંગ સલમાન ખાનને કેટરીના કૈફ બાદ ફરીથી મળ્યો દગો યુલિયા વંતૂરે કહ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના ભાઈજાન સલમાન ખાને ખબર નથી કોની નજર લાગી ગઈ છે એક પછી એક પોતાની ગર્લફ્રેન્ડ દગો આપીને કોઈ અન્ય સાથે પોતાના જીવનની શરૂઆત કરી રહી છે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ યુલિયા વન્તુરે પણ હવે સલમાન ખાનનો સાથ છોડી દીધો છે યુલિયાએ કહ્યું કે હવે તેઓ સલમાનના છાયાથી દૂર રહેવા માંગે છે.

સલમાનની ગર્લફ્રેન્ડ કેટરીના કૈફે ગયા વર્ષે જ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા જયારે જેકલીન ફર્નાડિસના સુકેશ સાથેના સબંધ બધાને ખબર છે કેટરીના કૈફના ગયા પછી યુલિયા વંતૂર જ સલમાન ખાનનો સહારો હતી હમણાં હાલમાં ગુરુ રાંધવાનો એક વિડિઓ રીલિઝ થયો જેમાં સલમાન અને યુલિયા સાથે જોવા મળ્યા હતા.

હાલમાં યુલીયાએ ઈ ટાઇમથી આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું અમે જોઇશુકે આ યાત્રા કંઈ રીતે આગળ વધે છે સલમાન ખાન સાથે કામ કરવું સન્માન અને ખુશીની વાત છે સલમાન મહાન અને સારા માણસ છે અને આ ક્ષેત્રમાં અનુભવી છે એમનાથી મને ઘણું શીખવા મળ્યું છે પરંતુ હવે હું મારી ઓળખાણ ઉપર કામ કરવા માંગુ છું.

હવે હું તેના પર કામ કરી રહી છુંકે મારી ઓળખાણ બને ખાસ એટલા માટે કે હિ લોકો મને સારી રીતે નથી ઓળખતા અને મને લાગે છેકે એવું કરવું મહત્વનું છે એટલે તેના માટે હવે આવા પ્રયાસ કરવા જોઈએ નહી કે કોઈ એવા એક્ટરથી ઓળખાણ મળે કે મને મારી પોતાની ઓળખાણ મળવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *