Cli

ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ બોલ્ડનેશ ની તમામ હદો પાર કરી, બિકીનીમાં ફ્લોન્ટ બોલ્ડ કર્યું ફિગર…

Bollywood/Entertainment Breaking

ક્રિકેટર હાર્દિક પંડ્યાને તો તમે ઓળખતા જ હશો જેઓ અત્યારે પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણી રહ્યા છે તેના વચ્ચે વિદેશ વેકેશનની કેટલીક તસ્વીર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીર શેર કરે છે અત્યારે તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે.

હકીકતમાં પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર નતાસા સ્ટેનકોવિકે બિકીની શૂટની કેટલીક બોલ્ડ અને હોટ તસવીરો શેર કરછે આ તસવીરો જોઈને પતિ હાર્દિક પંડ્યા પણ ખુદને રોકી શક્યા નથી હાર્દિક પંડ્યાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે ભૂતપૂર્વ મોડલ અને અભિનેત્રી નતાસા સ્ટેનકોવિક બિકીની શૂટમાં ખૂબસૂરત લાગી રહી હતી.

નતાશા હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે તેના ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ મોકો છોડતી નથી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક નવા આઉટફિટ્સને ખુબજ પસંદ કરે છે ઘણીવાર તે નવા સ્ટાઈલિશ આઉટફિટ્સમાં જોવા મળે છે તેની આ ગ્લેમરસ તસ્વીર પર ફેન્સ ખુબ પ્રેમ વર્ષાવી રહ્યા છે ખુદ પતિ હાર્દિક પંડ્યાએ પણ આ તસ્વીર પર પ્રતિક્રિયા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *