ભારતીય ક્રિકેટર અનીલ કુબંલે નો જન્મ 17 ઓક્ટોબર 1970 માં કર્ણાટક ના બેગંલોર માં થયો હતો તેમનુ પુરુનામા અનીલ રાધાકૃષ્ણ કુબંલે છે તેમના પિતાનું નામ કૃષ્ણા સ્વામી અને માતાનું નામ સરોજાદેવી છે અનિલ કુબંલે એ સાલ 1999 ચેતના રામતીર્થ સાથે લગ્ન કર્યા ચેતના ના આ બીજા લગ્ન હતાં પહેલા લગ્ન થી તેમને એક દિકરી હતી.

અનિલ કુંબલે એ એ દિકરી આરુણીને અપનાવી અને પોતાના બીજા બે સંતાનોના પિતા બન્યા અનિલ કુંબલેએ પોતાનુ પ્રાથમિક શિક્ષણ હોલી સેન્ટ ઇંગ્લિશ સ્કૂલ કોરમંગલા બેંગ્લોરમાંથી પ્રાપ્ત કર્યું તેઓ નેશનલ કોલેજ બસવાના ગુડીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી સાલ 1992માં નેશનલ સ્કૂલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ માંથી.

મિકેનિકલ એન્જિનિયરિંગ ની ડિગ્રી મેળવી બાળપણ થી તેઓ ક્રિકેટ પ્રત્યે ખુબ રુચી ધરાવતા હતા તેઓએ સ્કુલ કોલેજ ની ક્રિકેટ સ્પર્ધાઓમા પણ વિજેતા રહ્યા હતા જેના માટે સ્કુલ કોલેજ માંથી તેમને એવોર્ડ પણ એનાયત કરાયા હતા સાલ 1989 માં રાજ્ય કક્ષાની ક્રિકેટ મેચમાં કર્ણાટક સાથે હૈદરાબાદ સામેની.

મેચમાં 4 વિકેટો ઝડપી તેમની પસંદગી અંડર 19 ટીમમાં પાકિસ્તાન સામેની મેચ માં થવા પામી જેમાં તેમના ઉમદા પ્રદર્શન થકી તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળી ગયું અને શ્રીલંકા સામેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સાલ 1990 માં તેઓ શ્રીલંકા સામે જોવા મળ્યા અનીલ કુબંલે એ કુલ 132 ટેસ્ટ મેચ ની 236 મેચોમા.

619 વિકેટ મેળવીને ભારતીય ક્રિકેટ ટીમના સફળ ક્રિકેટર સાબીત થયા 271 વન ડે મેચમાં 337 વિકેટ મેળવવાનો રેકોર્ડ પણ અનીલ કુબંલે ના નામે છે અનીલ કુંબલે એક જમાનાના ખુબ જ લોકપ્રિય ક્રિકેટર માં સ્થાન ધરાવતા હતા તેઓની બોલીંગ લોકો ખુબ પસંદ કરતા હતા 2 નવેસર સાલ 2008 માં તેમને ક્રિકેટ જીવન માંથી સંન્યાસ લીધો હતો.

આતંરરાષ્ટ્રીય ક્રિકેટ માં તેમનું ખુબ મોટું યોગદાન છે તેમની લવસ્ટોરી પણ ખુબ અનોખી રહી હતી તેઓ એક દિકરીની ની માં જેના લગ્ન ટુટી ગયા હતા તેના પ્રેમમા પડ્યા હતા અને પરીવારજનો ને મનાવી ને તેમને ચેતના રામતીર્થ ને અપનાવી હતી ચેતનાના પહેલા લગ્ન થી જન્મેલી દિકરી.

આરુણી ને પણ તેમને સ્વિકારી હતી સાલ 1999 માં તેમને ચેતના થી લગ્ન કર્યા હતા તેઓ આજે બે દિકરી સ્વસ્તિ આરુણી અને એક દિકરો માયસ ના પિતા છે અનિલ કુંબલે ને ભારત સરકાર દ્વારા સાલ 1995 માં અર્જુન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા સાલ 1996 માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર અને.

સાલ 2005 માં તેમને ભારતના સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અનિલ કુંબલે ભારતના એકમાત્ર એવા બોલર છે જેમને એક મેચમાં 10 વિકેટ ઝડપી ને પોતાના નામે રેકોર્ડ બનાવેલો છે જેના કારણે જી રોડ બેગંલુરુમા એક ચાર રસ્તાનુ નામ પણ તેમના નામે રાખી સન્માનિત કરવામાં આવ્યા છે.