બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત ની માતા સ્નેહલતા દીક્ષિત નું 91 વર્ષની ઉંમરે 12 માર્ચ 2023 ના રોજ વહેલી સવારે 9 વાગ્યાના સમયે દુઃખદ અવસાન થયું હતુ બોલીવુડ ની જાણીતી અભિનેત્રી માધુરી દિક્ષિત અને તેમના પતિ શ્રીરામ નેને સહીતના પરીવારજનોએ તેમના અંતિમ સંસ્કાર.
મુંબઈ વર્લી ના સ્મશાન ઘાટ માં કર્યા હતા સમગ્ર બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી માધુરી દિક્ષિત પોતાની માતા સ્નેહલતા દીક્ષિત ને ખુબ પ્રેમ કરતી હતી માધુરી દીક્ષિત પોતાના સફળ બોલીવુડ કેરિયરમાં પોતાની માતા સ્નેહલતા દીક્ષિતને જવાબદાર.
માનતી હતી સાથે માતાને રોલ મોડલ માનીને તે હંમેશા રહેતી હતી કે હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં ઢાલ બનીને મારી માતા મારી સાથે કોઈપણ સમયે ઊભી રહી છે તો સ્નેહલતા દીક્ષિતના 90 માં જન્મદિવસ નિમિત્તે માધુરી દીક્ષિતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો.
શેર કરી હતી જેમાં ખૂબ જ ખુશીના અંદાજમાં માતાનો જન્મદિવસ ઉજવતી માધુરી જોવા મળતી હતી એ વચ્ચે માતા ના નિધન બાદ માધુરી દિક્ષિત ના આંશુ સુકાઈ રહ્યા નથી આજે લાડ લડાવતી માં તેને છોડી ચાલી ગઈ છે એ વચ્ચે તાજેતરમાં માધુરી દીક્ષિત ના નિવાસસ્થાન પર.
પ્રાથના સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેકી શ્રોફ રીતેશ દેશમુખ અનિલ કપૂર બોની કપૂર જેવા ઘણા બધા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા માધુરી દિક્ષિત ની માતાને શ્રદ્ધાંજલી અર્પણ કરી ને શોક વ્યક્ત કરી માધુરી દીક્ષિત ને સાંત્વના આપવા જોવા મળ્યા હતા આજે પણ માધુરી દીક્ષિત ના ચહેરા પર.
કરુણતા જોવા મળી રહી છે માતા ના નિધન બાદ માધુરી દિક્ષિત ખુબ ટુટી ગઈ છે હસતો ચહેરો આજે રડતો જોવા મળે છે માધુરી દીક્ષિત છેલ્લા ત્રણ મહિના સુધી પોતાનું તમામ શૂટિંગ બંધ કરી દીધું છે અને તમામ કાર્યક્રમો રદ કરી અને તે આ દિવસોમાં ઘેર સમય વિતાવી રહી છે હજુ પણ તેનું દુઃખ દેખાઈ આવે છે.