Cli
ટાઈટ કપડામાં આવતા ઉપસી ને બધું બહાર આવી ગયું, મલાઈકા અરોડા મીડિયાને જોતા ફટાફટ નીકળી...

ટાઈટ કપડામાં આવતા ઉપસી ને બધું બહાર આવી ગયું, મલાઈકા અરોડા મીડિયાને જોતા ફટાફટ નીકળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી સુપર મોડેલ ડાન્સર મલાઈકા અરોરા પોતાની બોલ્ડનેશ અને હોટલુક ને લઈને સોશિયલ મીડિયા પર હાઈ લાઈટ રહે છે તેની મદમસ્ત જવાની 47 વર્ષની ઉંમરે પણ છલકાતી ફેન્સ ના દલડા બેહાલ કરે છે મલાઈકા અરોરા એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઘણી બધી ફિલ્મોમાં દમદાર ડાન્સ થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે.

બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન સાથેના ડીવોસ બાદ ફરી તે સખત જીમવર્ક આઉટ થકી આકર્ષક અને બોલ્ડ લુક સાથે જોવા મળે છે આ દિવસોમાં મલાઈકા પોતાના થી 12 વર્ષ નાના અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે મલાઈકા અરોરા ડીઝની.

હોટસ્ટાર પર મુવીગં ઓન મલાઈકા શો હોસ્ટ કરી રહી છે તાજેતર માં કરણ જોહર અને નોરા ફતેહી તેના શો પર પહોંચ્યા હતા ત્યાં મલાઈકાએ ચલ છૈયા છૈયા સોગં પર નોરા ફતેહી સાથે બોલ્ડ અંદાજ માં ડાન્સ કર્યો હતો જે વિડીઓ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે એ વચ્ચે મલાઈકા અરોરા.

મુંબઈ અંધેરી જીમ વર્કઆઉટ સમયે સ્પોટ થઈ હતી જેમાં તેની કાતીલાના જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા મલાઈકા શાનદાર અંદાજમાં જીમ ફીટ ટ્રેક આઉટફીટ માં જોવા મળી હતી જેમાં તેના યૌવનનો ઉભાર આઉટ ફીટમાં ચોંટી ને તેના મદમસ્ત ઉભાર ને ફોન્ટ કરી ફેન્સ ના દિલ ચોરી રહ્યો‌ હતો.

ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા મલાઈકા ચહેરા પર ગોગલ્સ અને લાઈટ મેકઅપ સાથે જોવા મળી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ બોલ્ડ બનાવી ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા તેની છલકાતી જવાની અને માદક અદાઓ જોતા ફેન્સ તેની.

સાથે સેલ્ફી લેવા ધસી આવ્યા હતા મલાઈકા નાનું પર્સ અને હાથમાં પાણી ની બોટલ સાથે પેપરાજી ને મીઠેરી માદક મુસ્કાન સાથે પોઝ આપતી જોવા મળી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર આવતા ફેન્સ બેકાબુ બની લાઈક કમેન્ટથી તેની સુંદરતા અને બોલ્ડ લુક પર પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *