ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા અને ફેમસ કોમેડિયન સુનિલ પાલે પોતાના લાઇવ વિડિયો પર આવીને સોશિયલ મીડિયા સ્ટાર જે પોતાના અંતરંગી અને બોલ્ડ ડ્રેસીગં સ્ટાઈલ માટે જાણીતી તે ઉર્ફી જાવેદ પર જણાવ્યું હતું કે યાર આ ઉર્ફી જાવેદ પાગલ થઈ ગઈ છેકે શું ઉર્ફી જાવેદ વિરુદ્ધમાં છે મેડમએ ફરીયાદ નોંધાવી છે.
તેમનો હું ખૂબ જ આભાર માનું છું કારણકે હું છેલ્લા ઘણા સમયથી ઉર્ફી જાવેદને જોતો આવું છૂ મને એવું લાગે છેકે તે એવું જ ઈચ્છે છેકે તેના વિરુદ્ધમાં કોઈ કેસ દાખલ થાય અને તે ચર્ચામાં આવે ટુંકા કપડાઓ પહેરીને તેને એક પવિત્ર મુસ્લીમ નામ ઉર્ફી જાવેદ રાખી લિધુ તે ધર્મનો મજાક બનાવી રહી છે મને પસંદ નથી કહેતા.
સુનીલ પાલે કહ્યુ કે બધાએ ભેગા મળીને તેને સમજાવવી જોઈએ કે તું મહેનત કર કામ કર અને અભિનય કર અંગ પ્રદર્શન કરીને બે ચાર દિવસ માટે તેને વાહ વાહ મળી શકે છે પરંતુ તેનાથી તેને કોઈ સફળતાનું શિખર નહીં મળે પરંતુ તે ન્યુઝ માં રહેવા કપડાઓ કાઢીને અંગપ્રદર્શન કરે છે તેનાથી તેને.
કોઈ સફળતા નહીં મળે બોલીવુડ માં ઘણી અભિનેત્રીઓ ખૂબ મહેનત કરીને આગળ વધે છે અને સફળતા મેળવે છે એવી રીતે સફળતા મેળવી શકાય છે પરંતુ અંગ પ્રદર્શન કરીને લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકાતી નથી હું એક ભાઈ તરીકે એટલું જ કહેવા માગું છું કે ઉર્ફી બહેન તું કપડે પહેન સુનીલ પાલે આપેલા આ નિવેદન પર તમે શું કહેશો.