દેશભરમાં કડવા ચૌથ નું વ્રત ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું બોલીવુડ એક્ટ્રેસ પણ આ વ્રત ઉજવતી જોવા મળી હતી એ દરમિયાન કોમેડી ક્વીન ભારતી સિંહે કડવા ચોથની અનોખા અંદાજમાં ઉજવણી કરી હતી તેણે કડવા ચોથના વિડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા કરવા ચોથના આ શુભ.
અવસર પર ભારતી પોતાની ધૂન પર ડાન્સ કરતી જોવા મળી હતી પાર્ટીમાં તેની સાથે તેનો પરિવાર અને સહેલીઓ પણ જોવા મળ્યા હતા એટલું જ નહી પણ કોમેડિયન કપિલ શર્માની માતા પણ ભારતી સાથે જોવા મળી હતી ભારતી સિંહે એક વિડીઓ પોસ્ટ કર્યો હતો જેમા કપિલ શર્મા ના બે બાળકો તિરસાન શર્મા અને અનાર્યા શર્મા.
સાથે ભારતી સિંહ બેઠેલી હતી જેમાં ભારતીસિહં કહેછે આ બંને બાળકો મારી સાથે ચાદં દેખાવાની વાટ જોઈ ને બેઠા છે ક્યારે ચાદં દેખાય અને ક્યારે મારા ફોઈ પાણી પીવે એમ કહે છે એમ કહેતા દેખાય છે આને ત્યાર બાદ પંજાબી ઢોલના તાલે નાચવા લાગે છે બાજુમાં એની સહેલીઓ પણ વાંચવા લાગે છે કડવા ચૌથ ના વ્રત ની.
ખુબ સજાવટ જોવા મળી હતી ભારતિસિહં પોતાના હાથમાં રહેલી એમના પતિ હર્ષ ના નામની મહેંદી પણ ફોન્ટ કરતી દેખાઈ હતી તેમને ગુલાબી પંજાબી ડ્રેસ પહેરેલો હતો અને ખુબ મસ્તી ના મુડમાં ડાન્સ કરતી જોવા મળી હતી ભારતિસિહં અને કપીલ શર્મા ના સંબંધો વચ્ચે સારા નહોતા જેના.
કારણે ભારતિસિહે ધ કપીલ શર્મા શો પણ છોડી દિધો હતો પણ અચાનક કડવા ચૌથના દિવશે કપીલ શર્મા ની ફેમેલી સાથે દેખાઈને બધાને અચંબામાં મુકી દિધા હતાં આ જોતા લાગે છે ભારતિસિહં ધ કપીલ શર્મા શો માં ફરી કપિલ શર્મા સાથે દર્શકોને મનોરંજન કરાવતી જોવા મળશે કોમેડી.
ક્ષેત્રે ભારતીસિંહનું ખૂબ મોટું નામ છે તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની મસ્તી ભરી હરકતોથી છવાયેલી રહે છે વાંચક મિત્રો આપનો આ વિશે અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો