કોમેડિયન ટીવી એક્ટર ભારતી સીંગે હાલમાં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો તેનાથી જોડાયેલ જાણકારી એક્ટરે ઇન્સ્ટાગ્રામમાં આપી હતી હાલમાં તેના બાળકની કેટલીયે તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એમની આ તસ્વીરમાં સાથે સાથે ભારતીના પતિ હર્ષ લીમ્બાચીયા પણ જોવા મળી રહ્યા છે.
ભારતી સિંગનો પુત્ર આ તસ્વીરમાં ખુબજ સુંદર લાગી રહ્યો છે ભારતી અને હર્ષના પુત્રની તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં છવાઈ ગઈ છે જણાવી દઈએ ભારતી અને હર્ષે એમના પહેલા પુત્રની તસ્વીર સોસીયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને બતાવી છે અહીં તસ્વીરમાં ભારતીનો પુત્ર ક્યૂટ લાગી રહ્યો છે.
એક તસ્વીરમાં ભારતીનો સ્માઈલ આપતા નજરે પડી રહ્યો છે બાજુમા હર્ષ અને ભારતી પણ ખુબ જ નજરે પડી રહ્યા છે ભારતી અને હર્ષનો પુત્ર કરીના કપૂરના તૈમુર કરતા પણ ક્યૂટ લાગી રહ્યો છે તસ્વીર સામે આવતા જ ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.