કહેવાય છે કે એક જેવી સકલ સુરત ધરાવતા આ દુનિયામાં ઘણા બધા લોકો હોય છે કોઈ એક વ્યક્તિ નો ચહેરા ધરાવતો બીજો વ્યક્તિ પણ હોય છે એવા ઘણા બધા ફિલ્મી કલાકારો છે જેમના આ દુનિયામાં હમસકલ છે તો ઘણા સેલિબ્રિટી પણ છે તેઓના હમ શકલ છે આપણા પણ હમ શકલ હોઈ શકે પરંતુ.
સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર હાઈલાઈટ હોવાના કારણે તેમના હમસકલ જલ્દી બહાર આવે છે એ વચ્ચે હવે ગુજરાતમાં રાતોરાત લોકપ્રિય બનેલો કોઠારીયા ગામનો કમલેશ જેને કમો કહીને લોકો સંબોધિત કરે છે તેનો હમસકલ પણ સામે આવ્યો છે લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી ના.
ગરબા રસિયો રૂપાળો રંગ રેલીયા પર પોતાના અનોખા અંદાજ માં ડાન્સ સાથે એક હાથ ઉંચો કરી ઠુમકી મારતા થી સાથે માનસિક વિકલાંગ યુવક કમો રાતોરાત સ્ટાર બની ગયો એનો એક વિડીયો નિર્ણાયક સાબિત થયો અને તેનું જીવન બદલાઈ ગયું ત્યારબાદ તે ઘણા બધા ડાયરાના પ્રોગ્રામમાં.
જોવા મળવા લાગ્યો અને તે રાતોરાત સેલિબ્રિટી બની ગયો આજે કમાની દેશભરમાં માંગ થવા લાગી છે દરેક કાર્યક્રમમાં તેની ઉપસ્થિતિ જોવા મળે છે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે એ વચ્ચે કિર્તીદાન ભાઈ ગઢવી નો કેનેડાના વિન્ડસરમાં પ્રોગ્રામ હતો તે સમયે જય સરદાર ગૃપ અને સિદ્ધી એન્ટરટેનમેન્ટ/
ગૃપ દ્વારા ડાયરાના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું ગઈ 15 મી ઓગસ્ટ ના રોજ મૂળ કાલોલના વતની મનોજ પટેલ જેઓ હાલ કેનેડા માં રહે છે તેઓ આ પ્રોગ્રામના આયોજક હતા આ પ્રોગ્રામ મા આબેહૂબ કમા જેવો જ દેખાતો એક અન્ય યુવક અમેરીકામાં થી સ્ટેજ પર આવતા કિર્તીદાન ગઢવી.
દંગ રહી ગયા હતા તેઓ પણ ઓળખી નહોતા શક્યા કે આ કોણ છે અમેરીકન કમો નામે આ યુવકનો જય સરદાર ગૃપે પરીચય કરાવ્યો હતો આ યુવકનું નામ સાગર મહેશભાઈ પટેલ હતું જે વર્ષોથી અમેરીકાના ઓકલાહો માં રહે છે અને તે હેન્ડીકેપ છે તે મુળ સુરતના બારડોલી વિસ્તારનો છે જેને જોતા જ.
લોકો પણ સ્પર્ધ રહી ગયા હતા તે વધુ બોલી શકતો નથી અમેરીકા ના એક સંસ્થાન માં રહે છે આ યુવકે પણ કમાની જેમ નૃત્ય કર્યું હતું સ્ટેજ પર તેને એક કલાકથી વધારે પરફોર્મ કર્યું હતું સાથે તે કમા ની સ્ટાઈલમાં ઠુમકી મળતો પણ જોવા મળ્યો હતો તેને આબેહૂબ કમાણી નકલ કરી હતી અદ્દલ કમા જેવો દેખાતો.
અમેરિકન કમો લોકાના આકર્ષક નું કેન્દ્ર બન્યો હતો ગુજરાતમાં કમાની લોકપ્રિયતા જેટલી જોવા મળે છે તેટલી જ આ સ્ટેજ પર જોવા મળી હતી અને તેના પર રૂપિયાનો વરસાદ વરસતો હતો અમેરીકન કમા પર ડોલરો નો વરસાદ વરસી રહ્યો હતો લોકો આનંદમાં તેની સાથે સેલ્ફી લેતા હતા અમેરીકન કમો.
મનમુકીને નાચતો હતો આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા હતા કેવી રીતે કોઠારીયા ના કમલેશ નું જીવન બદલાઈ ગયું એવી જ રીતે અમેરિકન કમો પણ પ્રસિદ્ધિ મેળવવા માંગે છે અને તેને પણ ડાયરાના પ્રોગ્રામમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.