ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે બોલીવુડ માંથી એક ઝગમગાતો સિતારો ખરી પડ્યો છે સલમાન ખાન ખુબ નજીકના મિત્ર અને બોડી ડબલ સાગર પાંડે નું નિધન થયું છે જિમમાં વર્કઆઉટ સમયે સાગર પાંડેને હ્નદયરોગનો હુ!મલો આવ્યો હતો જે બાદ એમને બાલાસાહેબ ઠાકરે.
હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે એમને મૃ!ત જાહેર કરી દિધા હતાં સાગર પાંડે ની ઉંમર 45 વર્ષની હતી તેઓ 1998 થી સલમાન ખાન ના બોડી ડબલ તરીકે અભિનય કરતા હતા સાગર પાંડે એ પોતાના ફિલ્મ કેરિયર ની શરૂઆત કુછ કુછ હોતાહૈ થી કરી હતી આ દરમિયાન તેઓ સલમાન ખાનના.
ખૂબ નજીક આવી ગયા હતા ત્યારબાદ એમને 50 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું જ્યારે સલમાન ખાનનો પાછળના ભાગનો શોટ હોયકે સ ફિલ્મ માં કોઈ સ્ટન્ટ હોય તો એ સાગર પાંડે કરતા હતા સલમાન ખાનના કારણે એમને ઘણા બધા કામ મળતા હતા તેઓ સલમાન ખાનની જેમ બેચલર હતા તેઓના પાંચ ભાઈ બહેન હતા.
જેમનો ખર્ચ સાગર પાંડે ઉઠાવતા હતા સાગર પાંડે પ્રતાપગઢ ઉત્તર પ્રદેશથી અભિનેતા બનવા માટે મુંબઈ આવ્યા હતા પરંતુ તેઓ મુખ્ય અભિનેતા ના બની શક્યા અને બોડી ડબલ તરીકે એમને ખૂબ કામ મળ્યું સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન ટ્યુબ લાઈટ દબંગ દબંગ 2 જેવી ઘણી બધી ફિલ્મો માં સલમાન ના બોડી ડબલ તરીકે.
ઘણા એક્સન સાથે સ્ટંટ કરેલા છે સલમાન ખાન સાગર પાંડે ના નિધનથી ખુબ દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા છે બોડી ડબલ સાથે સલમાન ખાન સાથે એમની ખુબ મિત્રતા પણ હતી સલમાન ખાન થકી સાગર પાંડે ને ઘણી બધી ફિલ્મો માં કામ કરવાનો મોકો મળ્યો હતો પડદા પાછળના આ મોટા કલાકાર સાગર પાંડે ની આત્મા ને પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના.