જેકલીન ફર્નાડિસ પર એક સાથે કેટલીયે મુસીબતો તૂટી પડી છે 200 કરોડની ઠગાઈ કરનાર સુકેશની લાલચમાં ફસાઈને જેકલીને પોતાના પગ પરજ કુહાડી મા!રી દીધી છે ઇડીએ જેકલીનને એવી રીતે દબોચી છેકે એમાંથી નીકળવું જેકલીનને ભારે પડી રહ્યું છે હમણાં ઇડીએ જેક્લીનથી 10 કલાક સુધી પુછપરછ કરી હતી.
જેકલીને તેવું હતું કે આ પુછતાજ બાદ તે ઇડીની જાળમાંથી નીકળી જશે પરંતુ ફરીથી ઇડીએ જેકલીનને પુછતાજ માટે બોલાવી લીધી છે બીજી બાજુ જેકલીનને સલમાન સાથે દુબઇ જવાનું હતું પરંતુ ઇડીએ જેકજલીનને વિદેશ જવાની મંજૂરી આપી ન હતી તેથી તે સલમાનના દબંદ શોમાં જઈ શકી ન હતી.
જેકલીન પર મુસીબતો વધી રહી છે ઇડીને જેકલીન અને મહાઠગ સુકેશ વચ્ચે કંઈક ટ્રાન્જેક્શન મળ્યા હતા એ પણ બતાવાઈ રહ્યું છેકે સુકેશે જેક્લીનના સબંધીઓને પણ પૈસા મોકલ્યા હતા ઇડી જેકલીન જોડે બધા એ રાજ ખોલાવવા માંગેછે જે જેકલીન અત્યાર સુધી છુપાવી રહી છે જેકલીનની મુસીબતો દિવસેને દિવસે વધી રહી છે.