ચિકી મીકી નામની બે બહેનોની જોડી આજકાલ સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં છવાયેલી છે જુડવા બહેનો ના ડાન્સ સ્ટેપ સુંદરતા અને એક સરખી ડ્રેસિંગ સેન્સ ના લાખો દિવાના છે ચિકી મીકી નું સાચું નામ સુરભી મહેરા અને સમુદ્વી મહેરા છે સાલ 1998 માં ઉત્તરપ્રદેશ માં જન્મેલી આ બે બહેનો ટીકટોક માં ખુબ ફેમસ બની.
બાદમાં યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવી સાઈટો પર ડાન્સ વિડીઓ થી ખુબ લોકપ્રિયતા મેળવી ધ કપીલ શર્મા શોમાં પિયા પિયા ગીત પર બંનેએ પરફોર્મન્સ થકી પહેલા જ શો માં તેમને લોકોના દિલ જીતી લીધી માત્ર 22 વર્ષની ઉંમરે ચીકી મિકીના નામે ખૂબ જ લોકપ્રિયતા ધરાવતી આ સુંદર હસીનાઓ.
ઈન્સ્ટાગ્રામ પર 3 મીલીયન ફોલોવર અને યુટ્યુબ પર 7 લાખ સસક્રાઈબર ધરાવે છે પોતાની ડાન્સ વિડીઓ અને બોલ્ડ લુક તસવીરો શેર કરી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે એ વચ્ચે તાજેતરમાં લોકમત એવોર્ડ શો મા ચિકી મીકી બંને બહેનો રેડ આઉટફીટ માં શાનદાર અંદાજમાં પહોંચી હતી.
એક જેવું જ લુક ઓપન હેર લાઈટ મેકઅપ માં ચિકી મીકી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી રેડ બ્રાલેટ માં બંને પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવી રહી હતી કાતીલાના અદાઓ સાથે તેમને ડાન્સ સ્ટેપ્સ સાથે ચાહકોને દિવાના બનાવ્યા હતા કમર હલાવી.
ચીકી મિકી ડાન્સ કરી રહી હતી હોટ અને બોલ્ડ અંદાજમા બંનેએ પોઝ આપ્યો ચીકી મિકી ને લોકમત ના ખાશ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી ચિકી મીકી ની આ જોડી ની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.