તાજેતરમાં મોરબી ખાતે ઝુલતા તુટીને પડ્યો જેમાં 150 થી વધુ લોકોના કરપીણ નિધન થયા મચ્છુ નદીમાં થી નાના બાળકો સહીત ઘણી મહીલાઓ અને ભાઈઓના પાર્થીવ દેહ બહાર કઢાયા સમગ્ર ભારતભરમાં હાહાકાર મચી ગયો આ ઘટનાથી અનેક પરીવારોમા મો!તનો માતમ છવાયો છે લોકો ખુબ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
આ વચ્ચે કાબરાઉ કચ્છ આઈ શ્રી મોગલ મઢવાળી મંદીરની જગ્યાના ગાદિપતી શ્રી ચારણ ઋષી સામંત બાપુએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતુંકે આ પહેલા 1979 માં મોરબી હોનારતની દુઃખદ ઘટના અમે જોઈછે એ પછી ધ રતીકંપનું એ પણ હોનારત અમે મોરબીમાં જોયું છે અને તાજેતરમાં જે ઝુલતા પૂલની ઘટના બનીછે તે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે.
સામંત બાપુએ વધુ જણાવતા કહ્યું કે નાની નાની દિકરીઓ દિકરાઓ કોઈની માં તો કોઈની બહેન કોઈના પરીવાર આધાર કોઈના માં બાપ અઢારે વરણના લોકો આ દુર્ઘટનામાં અખીલ બ્રમ્હાન્ડના માલીક ના ખોળામાં ગયાછે હું અહીં મ!રી ગયાછે એ શબ્દ નથી બોલવા માગંતો કારણકે નામ એનો નાશ છે પરંતુ હુંતો એમ માનું છુંકે અખિલ બ્રહ્માંડના.
માલિકના ખોળામાંજ એ આત્માઓ પહોંચીછે જે ઘટના બનીછે તે દુર્ભાગ્ય છે પરંતુ જે માનવતા માણસો એ દાખવીછે જે લાગણી અઢારે વર્ણના લોકોએ દાખવી છે જેને તરતા નહોતુ આવડતું એ પણ માણસોને જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા મૃ ત્યુઆંક વધે એવી શક્યતા હતી પરંતુ માં મોગલ પરમાત્મા એ વધવા નથી દિધો આકંડા 135 હોય.
કે 140 હોય પણ ઘણા બધા લોકોએ પોતાના પરીવારજનો સ્નેહીઓ ગુમાવ્યા છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે અખિલ બ્રહ્માંડનો માલિક મોક્ષ આપે એવી માં મણીધર મોગલ ને પ્રાથના અને સારા અવતારમાં એ દિવ્ય આત્માને અવતાર મળે એવી પ્રાર્થના માણસનું શરીર નાશ પામે છે પરંતુ નામ એ હંમેશા માટે અમરછે જે આ ઘટના બની છે.
તે ખરેખર ખૂબ જ દુઃખજ છે જેના પરિવાર પર સંકટ આવ્યું હોય અને દુઃખ પડ્યું હોય જેને પોતાના સ્વજન ગુમાવ્યા હોય તેને ખબર પડે એમના પરિવાર માટે સરકાર આગળ આવીછે તે ખુબ સરસ વાત છે આપણે દીકરા દીકરી તો એમના પાછા નહીં આપી શકીએ પરંતુ બને એટલી મદદ એ પરિવારોને કરો એવી વિનંતી હું કરું છું દરેક સંસ્થા અને.
મંદિરોને હું વિનંતી કરું છુંકે જે લોકો ઇજાગ્રસ્તછે જે લોકોના ઘરમાં નિધન થયા છે તેમની મુલાકાત કરો અને તેમની કોઈપણ જરૂરિયાતને પૂરી કરવા માટે આપ પ્રયત્ન કરો તેમને આશ્વાસન આપો કોઈના દીકરા દીકરી ભણતા હોય એમને મદદ કરો કારણ કે સમાજ એ ગંગા છે અને મોરબીની જનતાની શું વાત કરુ તેમને.
ક્યારેય નાત જાતનો ભેદભાવ રાખ્યો નથી જે લોકોએ માનવતા દાખવીછે જે લોકો મદદ કરવા માટે ગયા છે તેમને માં મોગલ હંમેશા સુખી રાખે અને જે આત્માઓ રામચરણ પામીછે તે આત્માઓને પણ મોક્ષ પ્રાપ્ત થાય તેવી હું કામના કરું છું જય માં મોગલ ચારણ ઋષિ સામંત બાપુ ના શબ્દો જો આપને હદ્રયમા લાગી આવ્યા હોય તો પોસ્ટ ને શેર જરૂર કરજો.