બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એક સહાયક અભિનેતા તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા ચકી પાંડેએ પોતાના 36 વર્ષ ના ફિલ્મ કેરીયર માં ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે સાલ 1987 માં આવેલી ફિલ્મ આ!ગ હી આ!ગ થી તેમને પોતાના સફળ અભિનયની શરૂઆત કરી હતી.
જે ફિલ્મમાં શત્રુઘ્ન સિન્હા ધર્મેન્દ્ર અને ડેની જેવા કલાકારો સામે હતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી
પરંતુ તેમને સાચી ઓળખ ફિલ્મ તેજાબમાં મુન્નાના પાત્રથી મળી હતી અને તેમને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ 1987 થી 1993 સુધી.
તેમને ઘણી બધી સફળ અને અસફળ ફિલ્મોમાં અભિનય કર્યો પરંતુ તેમની ફિલ્મો લગાતાર ફ્લોપ જતો તેમને બાંગ્લાદેશી ફિલ્મો માં અભિનય શરૂ કર્યો જેમાં તેમને લોકોએ ખૂબ જ પસંદ કર્યા અને તેમને બાંગ્લાદેશી અમિતાભ બચ્ચન ની અનોખી ઉપમા પણ મળી બાંગ્લાદેશી ફિલ્મોમાં તેમને પોતાના દમદાર અભિને થતી.
ખૂબ લોકપ્રિયતા મેળવી આજે પણ તેમના બાંગ્લાદેશી ઘણા ફેન ફોલોવર છે આજે તેઓ એક રેસ્ટોરેન્ટ નો માલિક છે સાથે તેમની પુત્રી અનન્યા પાંડે એક બોલીવુડ અભિનેત્રી પણ છે ચંકી પાડે એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાં પાપ કી દુનીયા ખતરો કે ખેલાડી આંખે હાઉસફુલ જેવી ઘણી બધી ફિલ્મો આપી ચકી પાંડે એ.
ફિલ્મ આંખે માં ગોવિંદા સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મ માં ચંકી પાંડે ના અભિનય ને ગોવિંદા કરતા પણ વધુ પસંદ કરવામાં આવ્યો હતો તેમના ફિલ્મી સફર દરમિયાન ઘણા બધા એવા પણ કિસ્સાઓ છે તેઓની પોતાના ફિલ્મી કેરિયરની દરમીયાન સની દેઓલ સાથે ગાઢ મિત્રતા હતી અને બંનેએ ઘણી બધી ફિલ્મોમાં સાથે.
અભિનય પણ કર્યો પરંતુ સાલ 1992 માં સનિ દેઓલ અને ચકી પાંડે એક સાથે ફિલ્મ વિશ્ર્વાતમા ફિલ્મ કરી રહ્યા હતા આ ફિલ્મ નું શુટિંગ નોરોવી માં થઈ રહ્યું હતું જે ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ સની દેઓલ અને ચકી પાંડે ભારત પાછા ફરી રહ્યા હતા ચકી પાંડે સિગરેટ પીવાના શોખીન હતા તેમને નોરોવીથી ઘણા બધા વિદેશી.
સિગરેટના પેકેટ ખરીદી સાથે લીધા હતા આ દરમિયાન ચકી પાંડે એ જોયું કે સની દેઓલ બધા પેસેન્જર ને સિગરેટ ની વહેચણી કરી રહ્યા છે તેમને એવું વિચાર્યું કે સની દેઓલ એ પણ સિગરેટ ખરીદી હશે ત્યારબાદ સની દેઓલ ચકી પાંડે ને પણ સિગરેટ આપી ચકી પાંડે ખૂબ જ ખુશ થયા પરંતુ મુંબઈ એરપોર્ટ પર.
ઉતરતા ચકી પાંડે ને સની દેઓલ ની હરકતની ખબર પડી કે સની દેઓલ એ તેમની બેગ માંથી સિગરેટ ના પેકેટ વહેંચી દિધા હતાં ચકી પાંડે એ સની દેઓલ પર ખુબ ગુસ્સો વ્યક્ત કરી એરપોર્ટ પર જ સની દેઓલ એ મનફાવે એમ બોલવા લાગ્યા આ દરમિયાન સની દેઓલ એ ચકી પાંડે ને સમજાવતા કહ્યું કે તમારે દયાળુ હોવું જોઈએ.
બધાની સાથે સિગરેટ વહેંચવી જોઈએ આ ઘટના બાદ તેઓએ પેસેન્જર પાસે થી સીગરેટ ના પેકેટ પરત લીધા હતા જે ઘટના સામે આવતા ચકી પાંડે ખુબ વિવાદમાં જોવા મળ્યા હતા ચકી પાંડે આજે પણ બોલિવૂડ અને તમીલ તેલુગુ ફિલ્મો માં અભિનય કરે છે સાથે તેઓ એક નામી બિઝનેસમેન પણ છે.