Cli
ચક દે ઇન્ડિયા ફિલ્મ ની અભિનેત્રી બની દુલ્હન, લગ્ન માં પહોંચી સ્ટાર કાસ્ટ ટીમ...

ચક દે ઇન્ડિયા ફિલ્મ ની અભિનેત્રી બની દુલ્હન, લગ્ન માં પહોંચી સ્ટાર કાસ્ટ ટીમ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ ચક દે ઇન્ડિયા ની ધાકડ અભિનેત્રી તાન્યા અબ્રોલે ખુબ મોટી ખુશીખબરી આપી છે તાન્યાએ લાંબા લવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ પોતાના બોયફ્રેન્ડ આશીષ વર્મા સાથે લગ્ન કરી લીધા છે પંજાબમાં બંને લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ ગયા છે તાન્યા ના લગ્ન પર.

ફિલ્મ ચક દે ઇન્ડિયા ની સ્ટાર કાસ્ટ ટીમ પહોંચી હતી માત્ર શાહરુખ ખાન જ આ લગ્ન માં હાજરી નહોતા આપી શક્યા આ શિવાય અભિનેત્રી રુબીના દિલેક પણ પોતાના પતિ અભિનભ શુક્લાની સાથે પહોંચી હતી તાન્યાએ સામાન્ય રીતે પોતાનો લગ્ન પ્રસંગ આયોજિત કર્યો હતો જેમાં ચક દે ઇન્ડિયા ની.

ગર્લગેગં તેમની સાથે મજાક મસ્તી કરતી જોવા મળી હતી તાન્યાએ ગુલાબી સુંદર ચણીયાચોળી પહેરી હતી જેમાં હેવી જ્વેલરી સાથે તેને ખુબ જ સુંદર વાઈટ પીકં પ્રિનેડ દુપટ્ટો નાખેલો હતો જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી તાન્યાએ પોતાના પતિ સાથે ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા.

શેર કરી હતી જેના પર લોકોએ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આ પહેલા થોડા દિવસ પહેલાજ ચક દે ઇન્ડિયા ની બીજી અભિનેત્રી કોમલ ચૌટાલા ઉર્ફે ચિત્રાસી રાવતે પોતાના બોયફ્રેન્ડ ધ્રુપાદીત ભગવાની સાથે લગ્ન કર્યા હતા એક બાદ એક ચક દે ઇન્ડિયા ની બે અભિનેત્રી લગ્ન ના પવિત્ર.

બંધનોમાં બંધાઈ ગઈ છે બંને અભિનેત્રીઓ ના લગ્ન માં ફિલ્મ ની તમામ કાસ્ટ હાજર રહી હતી પરંતુ શાહરુખ ખાન ને આમંત્રણ પાઠવવામાં આવતા તેઓ એક પણ લગ્ન માં હાજર રહ્યા નહોતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટ શેર કરવા પણ વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *